કથા "વૃધ્ધ આંખો"માં એક આધેડ બાઈ એક છોકરાને પૂછે છે કે તે કોનો છે. છોકરો જવાબ આપે છે કે તે મોટાબાના બાપનો છે. મોટાબા છોકરાને ધૂળ ઉડાડવાની વાત કરે છે અને છોકરો તેના જવાબમાં કહે છે કે ધૂળ કોઈની માતા નથી. કથા આગળ વધે છે, જ્યાં છોકરો પોતાના પરિવાર અને ગામડાના લોકો વિશે વાત કરે છે, જે તેના બાપના ગુણો અંગે ચર્ચા કરે છે. છોકરો અને મોટાબા વચ્ચેની વાતચીતમાં, મોટાબા છોકરાને તેના શિક્ષણ માટે પ્રેરણા આપે છે, અને છોકરો મોટાબાની યાદમાં છે. કથાના અંતમાં, એક સૈનિક ભારતમાતા માટે પોતાના પ્રેમ અને સમર્પણની ભાવના વ્યક્ત કરે છે, અને દેશની મહાનતાના વિશે વિચારે છે, જેમાં રામ અને કૃષ્ણના સમયની શોધનો ઉલ્લેખ થાય છે. કથા ભારતમાં વિદેશી પ્રભાવ, યોગ અને સંસ્કૃતિના વિષયોમાં ચર્ચા કરે છે, જેમાં ભારતીય સંસ્કૃતિના મૂલ્યો અને પરંપરાઓની મહત્વતા રજૂ કરવામાં આવે છે.
વૃધ્ધ આંખો
VANDE MATARAM
દ્વારા
ગુજરાતી સામાજિક વાર્તાઓ
1.3k Downloads
4.9k Views
વર્ણન
વૃધ્ધ આંખો એક આધેડ બાઈ બોલી. એ છોકરા.... કોનો છોકરો છો.? છોકરો બોલ્યો "મોટાબા મારા બાપનો." નવરીનો સામે બોલે. ના, મોટાબા હું તો આમ આડું જોઈને બોલ્યો. તારીમાને... ધૂળ ઉડાડે છે.તારીમાં આંખમાં ઉડશે.એમ મોટાબા બોલ્યા. છોકરો અપલણનો...બોલ્યો હે માં! ધુળ કોઈની માં હોય? મોટાબા બોલ્યા "ઇ એમજ કેવાય" છોકરા તોફાન કરે ત્યારે.. તારો બાપ વાડીએ વયો ગ્યો(જતો રહયો) છોકરો બોલ્યો હા,મોટાબા... પણ તમે તો હમણાં મારા બાપનું નામ પૂછતાં તા ને હવે કયો મારો બાપ........? નવરીનો...7મી ચોપડી ભણે.. પણ બોલતા કેવું આવડે...!!! છોકરો બોલ્યો મોટાબા બોલવું એમાં શુ? મોઢું ખોલીએ એટલે બોલાય.... મોટાબા મારી બા (મમ્મી)બોલાવે કહી એ જતો રહ્યો.
More Likes This
બીજા રસપ્રદ વિકલ્પો
- ગુજરાતી વાર્તા
- ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ
- ગુજરાતી ફિક્શન વાર્તા
- ગુજરાતી પ્રેરક કથા
- ગુજરાતી ક્લાસિક નવલકથાઓ
- ગુજરાતી બાળ વાર્તાઓ
- ગુજરાતી હાસ્ય કથાઓ
- ગુજરાતી મેગેઝિન
- ગુજરાતી કવિતાઓ
- ગુજરાતી પ્રવાસ વર્ણન
- ગુજરાતી મહિલા વિશેષ
- ગુજરાતી નાટક
- ગુજરાતી પ્રેમ કથાઓ
- ગુજરાતી જાસૂસી વાર્તા
- ગુજરાતી સામાજિક વાર્તાઓ
- ગુજરાતી સાહસિક વાર્તા
- ગુજરાતી માનવ વિજ્ઞાન
- ગુજરાતી તત્વજ્ઞાન
- ગુજરાતી આરોગ્ય
- ગુજરાતી બાયોગ્રાફી
- ગુજરાતી રેસીપી
- ગુજરાતી પત્ર
- ગુજરાતી હૉરર વાર્તાઓ
- ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ
- ગુજરાતી પૌરાણિક કથાઓ
- ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ
- ગુજરાતી રોમાંચક
- ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન
- ગુજરાતી બિઝનેસ
- ગુજરાતી રમતગમત
- ગુજરાતી પ્રાણીઓ
- ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર
- ગુજરાતી વિજ્ઞાન
- ગુજરાતી કંઈપણ
- ગુજરાતી ક્રાઇમ વાર્તા