આ વાર્તામાં રાજા મોરોટોસને જાણ થાય છે કે તેની પત્ની, રાણી કેટરીયલ, તેના કક્ષમાં નથી. આ જાણકારી નિકોસી, જે રાજાનો વફાદાર મણસ છે, લાવે છે. રાજા ગુસ્સામાં આવી જાય છે અને કેટરીયલને શોધવા રવાના થાય છે, પરંતુ તે દરેક જગ્યાએ તેના વિશેની કોઈ પણ નિશાની શોધી શકતો નથી. રાજા મોરોટોસને આ બાબતે ખૂબ ચિંતાનો સામનો કરવો પડે છે અને તે વિચારે છે કે કેટરીયલ કેવી રીતે નિકળી ગઇ અને કોણે તેની મદદ કરી. આ વચ્ચે, નિકોસી પણ ડરવામાં છે કે તે જીવિત બચી જશે કે નહીં. આખરે, રાજા મોરોટોસની નિરાશા અને ચિંતાનો દ્રષ્ટાંત રજૂ થાય છે. યારા અ ગર્લ - 22 pinkal macwan દ્વારા ગુજરાતી સાહસિક વાર્તા 31 1.8k Downloads 4.9k Views Writen by pinkal macwan Category સાહસિક વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન બીજી બાજુ એક બહુ મોટો બૉમ્બ વોસીરોમાં ફૂટ્યો હતો. પણ એનો અવાજ માત્ર રાજા મોરોટોસના કક્ષમાં જ સંભળાયો હતો. બીજા કોઈએ તે અવાજ સાંભળ્યો નહોતો.સવારના સમયમાં એક સિપાઈ એ આવી કહ્યું, રાજા મોરોટોસ નિકોસી આપને મળવા આવ્યા છે.રાજા મોરોટોસે આંખ થી જ તેમને અંદર મોકલવા કહ્યું.રાજા મોરોટોસ સવાર સવારમાં આપને તકલીફ આપવા બદલ ક્ષમા. પણ વાત અત્યંત જરૂરી છે. એટલું બોલતા બોલતા નિકોસી ધ્રુજી રહ્યો હતો.હા બોલ નિકોસી, શું કહેવું છે? રાજા મોરોટોસ પોતાની ખુરશી પર બેઠા બેઠા બોલ્યો.રાજા મોરોટોસ રાણી કેટરીયલ પોતાના કક્ષમાં નથી, આટલું બોલતા બોલતા તેની જીભ થોઠવાવા લાગી.શું ? એટલું બોલી રાજા મોરોટોસ ખુરશી પર થી Novels યારા અ ગર્લ ( વ્હાલા વાચક મિત્રો હું ફરી એકવાર તમારી સાથે જોડાવા આવી ગઈ છું. હવે આપણે મારી આ નવી વાર્તા "યારા - અ ગર્લ" સાથે નવી સફરે જઈશું. આ વાર્તા નો વ... More Likes This ઔરંગઝેબના ગંજ-એ-સવાઈની લૂંટ - ભાગ 1 દ્વારા Bhaveshkumar K Chudasama સિંગલ મધર - ભાગ 5 દ્વારા Kaushik Dave સફર માયાનગરીનો - ભાગ 1 દ્વારા Tejas Rajpara નિદાન દ્વારા SUNIL ANJARIA ચોરોનો ખજાનો - 68 દ્વારા Kamejaliya Dipak સિંદબાદની સાત સફરો - 1 દ્વારા SUNIL ANJARIA ખજાનો - 1 દ્વારા Mausam બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા