નયનાના મોબાઈલ પર રાત્રે બે વાગ્યે ફોન આવી છે, જેમાં તેની પુત્રવધુ સુનિધિ કહે છે કે તે અક્ષયને છોડી તેના પિતાના ઘરે આવી ગઈ છે. સુનિધિ અક્ષય સાથેના ઝઘડાના કારણે ગુસ્સામાં છે, કારણ કે અક્ષય તેની જાસૂસી કરે છે અને તેને ડોમીનેટ કરવા માંગે છે. નયન ભૂતકાળમાં જઈને યાદ કરે છે કે કેવી રીતે તે અને અજયની લગ્નજીવનની શરૂઆત સુખી હતી, પરંતુ હવે સુનિધિની સમસ્યાઓની વચ્ચે તે યુ.કે. જવાનો નિર્ણય કરે છે. સુનિધિ નયનને સ્પષ્ટ કરે છે કે તે અક્ષય પાસે પાછી નહીં ફરશે અને નયન સારા માર્ગ કાઢવાના પ્રયાસમાં છે. ઘમંડ Abid Khanusia દ્વારા ગુજરાતી સામાજિક વાર્તાઓ 29 1.1k Downloads 3.5k Views Writen by Abid Khanusia Category સામાજિક વાર્તાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન રાત્રે બે વાગ્યાની આસપાસ નયનાના મોબાઈલની રીંગ વાગી. આંખો ખોલ્યા વિના નયનાએ ફોન રિસીવ કર્યો. સામે છેડેથી ઇંગ્લેન્ડ રહેતા તેના એકના એક પુત્ર અક્ષયની પત્ની સુનિધિનો અવાજ સાંભળી તે એકદમ ઉભી થઇ ગઈ. “મમ્મીજી, હું અક્ષયને છોડીને મારા ડેડીના ઘરે આવી ગઈ છું “ સુનિધિએ રડમસ અવાજે નયનાને કહ્યું. તેનું ગળું ભરાઈ આવવાથી તે આગળ કંઈ બોલી શકી નહિ. ફોન કટ થઇ ગયો. નયનાએ વિચાર્યું યુ,કે, માં અત્યારે રાતના સાડાદસ વાગ્યા હશે. સુનિધિ સાથે ફરીથી વાત કરતાં પહેલાં તેણે સુનિધિનું ઘર છોડવાનું કારણ જાણવા તેના પુત્ર અક્ષયને ફોન કર્યો. અક્ષય ધૂઆંપૂઆં હતો. તેણે સુનિધિના વાંક જણાવ્યા અને ફોન કાપી નાખ્યો. More Likes This સિનેમા - સ્વ અને પર મૂલ્યાંકન -1 દ્વારા Shailesh Joshi માળિયા પરનો ભાર દ્વારા Tr. Mrs. Snehal Jani સિંગલ મધર - ભાગ 1 દ્વારા Kaushik Dave જીવન એ કોઈ પરીકથા નથી - 1 દ્વારા Kaushik Dave શ્યામ રંગ....લગ્ન ભંગ....1 દ્વારા Heena Hariyani હાલ કાના મને દ્વારીકા બતાવ - 1 દ્વારા Siddharth Maniyar આકાશી વીજળી સામે સુરક્ષા દ્વારા Jagruti Vakil બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા