ગેરી મેકીનન, એક સ્કોટિશ હેકર, માર્ચ 2002 માં બ્રિટિશ હાઈટેક ક્રાઇમ યુનિટ દ્વારા એરેસ્ટ કરવામાં આવ્યો. તેણે નાસાના મુખ્ય સર્વરને હેક કરી ટોપ સિક્રેટ માહિતી લીક કરી હતી. ગેરીએ NASA ના સેટેલાઇટ દ્વારા પડેલા યુએફઓના ફોટા અને 'નોન ટેરેસ્ત્રીએલ ઓફિસર્સ' નામની ડોક્યુમેન્ટ મળી. તેણે યુએસ સરકાર દ્વારા છુપાવેલી માહિતી વિશે શંકા વ્યક્ત કરી, ખાસ કરીને એરિયા 51 વિશે, જે એલિયન્સ અને નવી ટેકનોલોજી સાથે સંકળાયેલ જગ્યાના રૂપમાં ઓળખાય છે. ઘણા ગવર્નમેન્ટના પૂર્વ અધિકારીઓએ આ સ્થળે એલિયન્સ સાથેની સંલગ્નતાનો દાવો કર્યો છે. બોબ લેઝાર અને બોયડ બુશમેન જેવા લોકોના નિવેદનો આ ઘટના પર વધુ શંકા ઊભા કરે છે, પરંતુ યુએસ સરકાર પાસે આ બાબતો અંગે કોઈ સ્પષ્ટ જવાબ નથી.
એક નજર વિજ્ઞાન તરફ
Arjun
દ્વારા
ગુજરાતી માનવ વિજ્ઞાન
Five Stars
1.3k Downloads
4.9k Views
વર્ણન
''કેવા પ્રુફ?... ''જ્હોનસન સ્પેસ સેન્ટર, જ્યાંથી તેઓ એ સેટેલાઇટ દ્વારા પાડેલા યુએફઓ ના ફોટોગ્રાફ્સ, હું નાસાના એ પાર્ટ માં લોગ ઇન કરવા સક્ષમ હતો, તેમાં સેટેલાઇટ દ્વારા પડેલા હાઈ રિઝોલ્યુશન ના ફોટોગ્રાફ હતા, અમુક ફિલ્ટર્ડ અમુક અનફિલ્ટરડ, અને અમુક પ્રોસેસ કર્યા વગરના ડોક્યુમેન્ટ્સ હતા. મેં તેમાંથી અમુક ફોટો ડાઉનલોડ કરવાનો પ્રયત્ન કર્યો પણ, મારુ કનેક્શન 56K જે ખૂબ સ્લો હતું. પણ ઝાંખા ફોટાઓમાં મેં જે જોયું એ જોઈને મારા હોશ કોશ ઉડી ગયા...ના મારી પાસે ટેબલ પર પડેલ વહીસ્કી નો ઘૂંટ ન હતો માર્યો....એ સિલ્વર, સિગાર જેવી પાતળી કોઈ વસ્તુ હતી, એ વસ્તુ ની સાઈઝ વિશે કાઈ અંદાજો
More Likes This
બીજા રસપ્રદ વિકલ્પો
- ગુજરાતી વાર્તા
- ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ
- ગુજરાતી ફિક્શન વાર્તા
- ગુજરાતી પ્રેરક કથા
- ગુજરાતી ક્લાસિક નવલકથાઓ
- ગુજરાતી બાળ વાર્તાઓ
- ગુજરાતી હાસ્ય કથાઓ
- ગુજરાતી મેગેઝિન
- ગુજરાતી કવિતાઓ
- ગુજરાતી પ્રવાસ વર્ણન
- ગુજરાતી મહિલા વિશેષ
- ગુજરાતી નાટક
- ગુજરાતી પ્રેમ કથાઓ
- ગુજરાતી જાસૂસી વાર્તા
- ગુજરાતી સામાજિક વાર્તાઓ
- ગુજરાતી સાહસિક વાર્તા
- ગુજરાતી માનવ વિજ્ઞાન
- ગુજરાતી તત્વજ્ઞાન
- ગુજરાતી આરોગ્ય
- ગુજરાતી બાયોગ્રાફી
- ગુજરાતી રેસીપી
- ગુજરાતી પત્ર
- ગુજરાતી હૉરર વાર્તાઓ
- ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ
- ગુજરાતી પૌરાણિક કથાઓ
- ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ
- ગુજરાતી રોમાંચક
- ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન
- ગુજરાતી બિઝનેસ
- ગુજરાતી રમતગમત
- ગુજરાતી પ્રાણીઓ
- ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર
- ગુજરાતી વિજ્ઞાન
- ગુજરાતી કંઈપણ
- ગુજરાતી ક્રાઇમ વાર્તા