કુરુક્ષેત્રનું ચક્રવ્યુહ એ મહાભારતના યુદ્ધમાં ઉપયોગમાં લેવાયું સૌથી ખતરનાક અને બુદ્ધિશાળી મિલિટરી ફોર્મેશન છે. આ યુદ્ધમાં ૧૮ લાખથી વધુ સૈનિકો શામેલ હતા અને આ યુદ્ધ ૧૮ દિવસ સુધી ચાલ્યું. ચક્રવ્યુહમાં દુશ્મનને એક ગોળાકાર ઘેરા બનાવીને તેને ભૂલાવવા માટે સાત સ્તરોનો ઉપયોગ કરવામાં આવે છે. આ સ્તરોમાં સૈનિકો સતત ગોળાકાર પોઝિશનમાં રહેતા હોવાથી, એકવાર અંદર પ્રવેશી ચૂકેલો દુશ્મન નીકળવા માટે મુશ્કેલાઈનો સામનો કરે છે. અભિમન્યુ, જે ચક્રવ્યુહ ભેદવાનું જ્ઞાન લઈને જન્મ્યો હતો, તે યુદ્ધમાં મરણ પામ્યો. આ ચક્રવ્યુહની રચના અને યુદ્ધની કળા અંગે વિશિષ્ટ રીતો અપનાવવામાં આવતી હતી, જેમાં સૈનિકોનું સમન્વય અને સંગઠન મહત્વપૂર્ણ હતું. કુરુક્ષેત્રનું ચક્રવ્યુહ : વિશ્વનું સૌથી ખતરનાક અને બુધ્ધિશાળી મિલિટરી ફોર્મેશન! Parakh Bhatt દ્વારા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ 13.8k 2.6k Downloads 6k Views Writen by Parakh Bhatt Category આધ્યાત્મિક વાર્તાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન ૧૮ લાખ (અઢાર અક્ષૌહિણી)થી પણ વધુ સૈનિકોએ સતત અઢાર દિવસ સુધી કુરુક્ષેત્રનાં ૪૮x૧૨૮ કિલોમીટરનાં યુધ્ધમેદાનમાં મહાભારત ખેલ્યું. આમ જોવા જઈએ તો દ્વાપર યુગનાં અંતમાં થયેલા આ મહાયુધ્ધમાં અનેક અસ્ત્રો-શસ્ત્રો-તકનિકો તથા કાવાદાવાનો ઉપયોગ કરવામાં આવ્યો. હિંદુ વેદ-પુરાણ અને મહાભારતને એક ત્રાજવે તોલવામાં આવે તો સ્વાભાવિક રીતે જ મહાભારતનું પલડું વધુ ભારે થઈ જાય એટલી હદ્દે સાયન્સ અને ટેકનોલોજીનો સમન્વય અહીં થયો છે! કૃષ્ણનાં જન્મથી માંડીને પાંડવોનાં મૃત્યુ સુધીનો સમયગાળો અનેક પૌરાણિક રહસ્યો સંઘરીને બેઠો છે. જેને સમજવા માટેનાં ઘણા પ્રયત્નો હાલ થઈ રહ્યા છે. Novels Religiously યોર્સ સાયન્સ-વિજ્ઞાનની આંગળી પકડી ચાલનાર આજની પેઢી, આશ્ચર્ય થાય એ હદ્દે ધાર્મિક તથ્યોનાં પુરાવા માંગી સત્યની ચકાસણી કરવા ઉત્સુક બની છે. ગાયત્રી મંત્ર, ગરૂડ... More Likes This જીવનમાં નેગેટિવ રહેવુ કે પોઝિટિવ? દ્વારા Dada Bhagwan ગીતા - સવાલ તમારા જવાબ શ્રીકૃષ્ણના - 5 દ્વારા Hardik Galiya ધ્યાન કરવા માટેની સરળ રીત કઈ? દ્વારા Dada Bhagwan સમય ના અવસેશો - ભાગ 1 દ્વારા Mansi Desai Shastri ધાર્મિક અસહિષ્ણુતા: એક વૈશ્વિક અને માનવીય સમસ્યા દ્વારા Sanjay Sheth આત્મસાક્ષાત્કાર એટલે શું? દ્વારા Dada Bhagwan અપેક્ષા દ્વારા Trupti Bhatt બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા