આ કથા એક પરિવારમાંના લગ્ન પ્રસંગની છે, જ્યાં દરજીકામ કરતા પરિવારનો સૌથી નાનો ભાઈ લગ્ન કરવા જઈ રહ્યો હતો. આખા પરિવાર અને ગામના લોકો મોટી ખુશી સાથે આ પ્રસંગની તૈયારી કરી રહ્યા હતા. લગ્નના દિવસે બધા મહેમાનો ઉમટી આવ્યા અને ઊજવણી થવા લાગી. ડીજે, નાચ અને મોજમાં આખી રાત પસાર થઈ. પરંતુ, રાતે ભૂકંપના આંચકા દરમિયાન, વરરાજો દુકાનમાં સૂતાં-sતો મળ્યો નહીં. ઘણા પ્રયાસો છતાં, જ્યારે લોકો દુકાનમાં પહોંચ્યા, ત્યારે જાણ્યું કે તે મૃત્યુ પામ્યો હતો. આખા ગામમાં શોકની લાગણી છવાઈ ગઈ, જ્યાં એક ખુશીના પ્રસંગમાં જનાજો નીકળવાનો દુઃખદ સંજોગ સર્જાયો. જાનના બદલે જનાજો નીકળ્યો Alpesh Karena દ્વારા ગુજરાતી સામાજિક વાર્તાઓ 12.6k 1.6k Downloads 6.7k Views Writen by Alpesh Karena Category સામાજિક વાર્તાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન જાનના બદલે જનાજો નીકળ્યો કરુણ કથા- અલ્પેશ કારેણા. જાતિ પ્રમાણે નહીં પણ ધંધાની દ્રષ્ટિએ પરિવાર દરજીકામ કરતો હતો. નાનકડા ઘરમાં પતિ પત્ની અને સાથે ચાર બહેનો તેમજ એક ભાઈ. પિતા શ્રીએ ચાર બેહનોને રંગે ચંગે પરણાવી સાસરે વરાવી હતી. હવે સૌથી નાના ભાઈનો પરણવાનો સમય આવી ગયો હતો. ભાઈના લગ્ન એ ઘરના આંગણે છેલ્લો પ્રસંગ હતો એટલે બધાનાં મુખડા પર અઢળક રાજીપો સ્પષ્ટ દેખાતો હતો. નાનું ખોરડું પણ એ દરજીનું હૈયું જાણે ૨૪ કેરેટનું સોનું. ઘરે આટલી મોટી જગ્યા નહીં એટલે બહાર એક મોટી વાડી બૂક કરેલી. છેલ્લો પ્રસંગ છે તો મહેમાનને પણ સરખી રીતે સાચવી શકાય એ માટે કાકા More Likes This વાળની દુકાને વહેમનું વાવાઝોડું દ્વારા Munavvar Ali 4500નું પેન્ટ અને 1500ની શીખ દ્વારા Munavvar Ali અવાવરુ વાવનો અતીત - 1 દ્વારા Ashoksinh jadeja સંબંધો ના ડિપ્લોમેટ કિશન કાકા - 2 દ્વારા AKHIL KUMAR ગીતા - સવાલ તમારા જવાબ શ્રીકૃષ્ણના - 2 દ્વારા Hardik Galiya પંચતંત્ર વાર્તાઓ આધુનિકતા - 5 દ્વારા Ashish ગિજુભાઈ ની પ્રેરક વાર્તાઓ આધુનિક ઢબે - 1 દ્વારા Ashish બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા