શેખર ઉનાળાની ગરમીમાં રેલ્વે સ્ટેશન પર પહોંચ્યો છે, જ્યાં તેણે જમ્મુ જતી ટ્રેનમાં રીઝર્વેશન કરાવ્યું હતું. આર્મી ટ્રેઈનિંગ પછી, શેખર આજે ઘરે જવા માટે ૧૫ દિવસની રજા પર છે, અને જમ્મુમાં એક મિત્રના લગ્નમાં હાજરી આપવા જઈ રહ્યો છે. ગરમીને કારણે મુસાફરોમાં ઉત્સાહ ન હોવાથી તેમણે ડ્રાઈવરને ફોન કર્યો, અને પછી સામાન લઈ આવ્યા. શેખર મનોમનમાં વિચારતા રહ્યો કે લગ્ન અને સામાજીક બંધન કેટલાં મહત્વપૂર્ણ છે, જ્યારે પોતાની ફરજ અને જીવંત રહેવાની અનિશ્ચિતતા વિશે ચિંતા કરે છે. શેખર એક સૈનિક છે અને જાણે છે કે તેની ફરજ જીવલેણ હોઈ શકે છે, છતાં જમ્મુમાં તેના પરિવારના આગ્રહને કારણે વેડાંને માનીને લગ્ન માટે જવા તૈયાર છે. આ વાર્તા શેખરના આંતરિક સંઘર્ષ અને પરિવારની અપેક્ષાઓ વચ્ચેના તણાવને દર્શાવે છે. રેલ્વે મીશન ડન બાય શેખર VIKAT SHETH દ્વારા ગુજરાતી સાહસિક વાર્તા 14.2k 2.4k Downloads 6.5k Views Writen by VIKAT SHETH Category સાહસિક વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન ઉનાળાની ધોમ ગરમીમાં શેખર રેલ્વે સ્ટેશને પહોંચ્યો. ૨:૩૦ ની જમ્મુ જતી ટ્રેન માં રીઝવેશન કરાવેલ હતું એટલે ૨:૦૦ વાગ્યે બપોરે નિયત સમયે પ્લેટ ફોર્મ પર પહોંચ્યો.એ વખતે અમદાવાદની ગરમીનો ચમકારો સામાન્ય માણસ માટે ખુબ અસહ્ય હતો પણ શેખર એક ટ્રેઈન્ડ અફસર હોવાથી એને ગરમીથી કંઈ ફરક પડતો નહોતો ઊપરથી છુટ્ટીઓના દીવસ હોવાથી હેલ્મેટ, સેફ્ટી જેકેટ,સેફ્ટી સૂઝ, પાણી ની વજનદાર બોટલ,રાઈફલ વગેરે આર્મી પોશાકની જગ્યાએ જીન્સનું પેન્ટ,વ્હાઈટ ટી-શર્ટ અને સ્પોર્ટ્સ સૂઝ શેખર માટે ખુબ આરામદાયક હતા. ઇન્ડિયન આર્મીમાં એક વરસની ટ્રેનીંગ લીધા બાદ કશ્મીરમાં ઈલેકશન ડયુટી ત્યારબાદ સ્થાનિક તંગદિલી ને લીધે ૨ વરસ સળંગ પુરા કર્યા બાદ આજે ત્રણ વરસ બાદ More Likes This કૈલાસના રહસ્યો: એક રોમાંચક સફર - 1 દ્વારા Hardik Galiya રૉય - ધ પ્રિન્સ ઓફ હિઝ ઑવ્ન ફૅટ - 4 દ્વારા મૃગતૃષ્ણા mrigtrushna" ધ હાર્ટ ઑફ ધ જંગલ (જંગલનું હૃદય). દ્વારા Vijay રહસ્યમય દુનિયા - 1 દ્વારા JIGAR RAMAVAT પુષ્પા દ્વારા JIGAR RAMAVAT ડુ નોટ લવ અ પ્રિન્સ! નેવર એવર! - 1 દ્વારા komal એક અજાણી યાત્રા - ભાગ 1 દ્વારા Dr Nimesh R Kamdar બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા