કૂખ - 6 RAGHAVJI MADHAD દ્વારા ક્લાસિક નવલકથાઓ માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો ક્લાસિક નવલકથાઓ પુસ્તકો કૂખ - 6 Khukh - 6 book and story is written by RAGHAVJI MADHAD in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Khukh - 6 is also popular in Classic Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. કૂખ - 6 RAGHAVJI MADHAD દ્વારા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ (11) 1.6k 5.1k ‘પ્રકાશ...’ અંજુ પ્રકાશની આંખોમાં આંખો પરોવી પળાર્ધ માટે અટકી કે છટકી ન જાય એવી ત્વરાથી બોલી : ‘એક વાત પૂછું ? જે મારે પહેલા પૂછવી જોઈતી હતી...’ પ્રકાશની મૂક સંમતિ સમજીને ઘસાતાં સ્વરે બોલી : ‘તું ક્યાંય કોઈનો પતિ તો ...વધુ વાંચોને !?’ અંજુનું આવું પૂછવું, સવાલ કરવો પ્રકાશને ઠીક કે યોગ્ય ન લાગ્યો. પોતે કોઈને પતિ હોય અથવા ન હોય તેથી તેને શું ફેર પડવાનો હતો ? ખરું પૂછે તો આવો સવાલ જ કોઈને કરાય નહી. પણ પ્રકાશની પ્રતિક્રિયા જાણ્યા,સાંભળ્યા વગર કહી દીધું:‘તો તું આટલો ડર શા માટે અનુભવે છે ?’ થોડીવાર તો પ્રકાશને એમ થયું કે અંજુએ પોતાને રંગે હાથ પકડી લીધો છે. અંદરથી જાણી લીધો છે. બોચીએથી આખેઆખો ઝાલી લીધો છે. હવે છૂટવાની કોઈ સંભાવના નથી. ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો કૂખ - 6 કૂખ - નવલકથા RAGHAVJI MADHAD દ્વારા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ (215) 21.7k 54.6k Free Novels by RAGHAVJI MADHAD બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ