હમણાં સોસાયટીમાં સાત બહેનપણીઓમાં મારી અને દીક્ષિતાની મિત્રતા ખૂબ જ ઘનિષ્ઠ હતી. અમે એકબીજાની રક્ષા કરતી અને કોઈને પણ આપણું દુખ ન કરવા દેતા. કોલેજમાં દીક્ષિતાને હાર્દિક નામના ક્લાસમેટ સાથે પ્રેમ થયો, જેમણે અમારા સંબંધમાં અંતર લાવ્યું. દીક્ષિતા હાર્દિક સાથે વધુ સમય વિતાવતી, જે મને અસ્વસ્થ બનાવતું હતું. હું દીક્ષિતાને હાર્દિકથી દૂર કરવા માટે પ્રયત્ન કરતી, પરંતુ તે અમારા વચ્ચે ઝઘડાનો કારણ બન્યું. આ બધા પરિવર્તનોને કારણે મારી અને દીક્ષિતાની મિત્રતા પર અસર પડી. મારી સખી Hardik G Raval દ્વારા ગુજરાતી વાર્તા 18 1.1k Downloads 5.3k Views Writen by Hardik G Raval Category વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન અમારી સોસાયટીમાં અમે સાત બહેનપણીઓ. અમારી દરેકની ઉંમરની વચ્ચે એક બે વરસનો તફાવત હતો. અમારા સાતમાંથી મને દીક્ષિતા સાથે સારું બનતું. અમારી ઉંમર પણ સરખી. મારી અને દીક્ષિતાની મિત્રતા 'જય-વીરુ' ટાઇપની હતી. બાળપણથી અમે અમારી ટોળકીનું નેતૃત્વ કરતાં, એ કપ્તાન અને હું ઉપકપ્તાન જ સમજી લો. કોઈપણ નિર્ણય અમારી સહમતી વગર ન થતો. અમે સાતેય અમારી સોસાયટીનું દરેક કામ કરતાં અને અમારા સોસાયટીના કોઈ પ્રસંગમાં અમે સાતેય બાળકીઓ અગ્રેસર હોય, નાના અને મોટા દરેક કામો અમારા ભાગે આવતાં. શાળાકાળથી લઈને હાઈસ્કુલમાં અને પછી કોલેજમાં પણ મારો ને દીક્ષિતાનો અભ્યાસ સાથે થયો હતો. અમારા બન્નેની મિત્રતા દિવસે અને દિવસે ઘનિષ્ઠ થતી More Likes This બેટરહાલ્ફ (લવ રિવેન્જના પાત્રોની વાર્તાઓ-૩) પ્રકરણ-1 દ્વારા S I D D H A R T H વિશ્વની ટુંકી પ્રેત કથાઓ (લોકવાર્તાઓ) ભાગ-૧ જેડની મૂર્તિ દ્વારા Bhaveshkumar K Chudasama ભુતાવળ - 2 દ્વારા Dhamak પાંચ પૈસા - ભાગ 1 દ્વારા Dhamak અવળી દ્વારા Dhamak રૂપિયા management દ્વારા E₹.H_₹ જીવન ની કાયા કલ્પ - ભાગ 1 દ્વારા Rohan Joshi બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા