વાર્તા "દેવદૂત"માં એક શહેરમાં ગુંડાઓનો ત્રાસ છે, જ્યાં લોકોની સુરક્ષા નાશ પામેલી છે. લોકો ભયમાં છે, અને પોલીસ પણ helpless છે. ત્યારે એક સાધુ મહારાજ તેમના શિષ્યો સાથે શહેરમાં આવે છે અને લોકોનું દુખ સાંભળે છે. તેઓ આસ્થા અને આશ્વાસન આપે છે કે પ્રભુ સજ્જનોને રક્ષે છે અને દુર્જનોનો નાશ કરશે. મહારાજે પ્રભાત ફેરી શરૂ કરી અને તેમના પ્રવચનો દ્વારા લોકોમાં આશા જગાડી. લોકો તેમને મદદમાં આવવા માટે કહે છે, અને મહારાજ ચૂંટણી લડવા માટે તૈયાર થાય છે, જ્યાં તેઓ પ્રચંડ બહુમતીથી જીતી જાય છે. જ્યારે મહારાજ સત્તામાં આવે છે, ત્યારે કેટલાક ગુંડાઓ તેમના પક્ષમાં જોડાઈને સાધુ બનવા લાગતા છે. મહારાજે જણાવ્યું કે આ રીતે ગુંડાગીરી ઘટશે. આ રીતે, શહેરમાં શાંતિ અને સુખનો માહોલ સર્જાતો જાય છે, અને લોકોના જીવનમાં નવી આશા ફેલાય છે. દેવદૂત Jayesh Soni દ્વારા ગુજરાતી વાર્તા 11.7k 1.9k Downloads 7.1k Views Writen by Jayesh Soni Category વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન વાર્તા: દેવદૂત લેખક: જયેશ એલ.સોની-ઊંઝા મો.નં.97252 01775 એક શહેરમાં ગુંડાઓનો ભયંકર ત્રાસ હતો.આ ગુંડાઓ ના ત્રાસ માંથી કેવી રીતે છૂટવું તે પ્રજાને સમજાતું નહોતું.રોજ સવાર પડે અને કોઈનું અપહરણ થયું હોય,કોઈનું ખૂન થયું હોય,કોઈનો બળાત્કાર થયો હોય,કોઈ વેપારીને બ્લેકમેલ કર્યો હોય,શહેરમાં દારૂ ની બેરોકટોક હેરાફેરી હોય. પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ હતી.કોઈ ઉકેલ દેખાતો નહોતો.પોલીસ પણ લાચાર બનીને આ ખેલ જોઈ રહી હોય ત્યારે પ્રજા શું કરી શકે? એકાદ બે વિરલાઓએ અવાજ ઉઠાવવાની કોશીશ કરી હતી પણ એમની જે દશા કરવામાં આવી હતી તે લોકોએ જોઈ હતી.કોઈ હોળી નું નાળિયેર બનવા હવે તૈયાર નહોતું. એવામાં એક સાધુ મહારાજ ની તેમના More Likes This પંચતંત્ર વાર્તાઓ આધુનિકતા - 4 દ્વારા Ashish જંપલી દ્વારા Alpa Bhatt Purohit શબ્દઔષધિ - જીવનને જીવવા જેવું બનાવીએ - 10 દ્વારા Shailesh Joshi પ્રથમ નજરે દ્વારા Kaushik Dave આપણા શક્તિપીઠ - 18 - કાલી શક્તિપીઠ દ્વારા Jaypandya Pandyajay સિનેમા - સ્વ અને પર મૂલ્યાંકન -9 દ્વારા Shailesh Joshi જલેબી દ્વારા khushi બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા