આ વાર્તામાં જીવનની સફળતા માટે ઉચ્ચ ધ્યેય નક્કી કરવાની મહત્તા પર ભાર મૂકવામાં આવ્યો છે. લેખક કહે છે કે, સારા હેતુઓ સાથે આગળ વધવું અને નાના લક્ષ્યો નક્કી કરવું જરૂરી છે જેથી મોટા સ્વપ્નોને સાકાર કરવું સરળ બને. આજના યુવાનોને સોશિયલ મિડીયા પર બીજાની સફળતા જોઈને પ્રેરણા તો મળે છે, પરંતુ તે ઉત્સાહ ટકાવી રાખવામાં મુશ્કેલીઓનો સામનો કરે છે. સફળતા માટે નિયમિત સંકલ્પ, આયોજન, અને પ્રસન્નતા જરૂરી છે. લેખકની સલાહ છે કે, "નિશાનચૂક માફ, પરંતુ નીચું નિશાન નહી માફ" એટલે કે, વધુ ઉંચા ધ્યેય માટે પ્રયાસ કરવાનું મહત્વપૂર્ણ છે. અંતે, સફળતા માટે મહેનત, સમય, અને યોગ્ય સહયોગની જરૂરિયાત છે, અને માત્ર વિચારો પર આધાર રાખવું પૂરતું નથી. નિશાન ચૂક માફ, નહી માફ નીચું નિશાન Vaishali Parekh દ્વારા ગુજરાતી પ્રેરક કથા 2.1k 6k Downloads 51.7k Views Writen by Vaishali Parekh Category પ્રેરક કથા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન સતત વહેતી જીવનની ઘટમાળમાં આપણે ધીરે ધીરે ગોઠવાઈ જઈએ છીએ. સુરજ જેમ તેના સમયે ઉગવાનું ભૂતો નથી તેમ આપણે પણ સમય મુજબ કામ કરવાનું અને સુઈ જવાનું ભૂલતા નથી. ઘણીવાર એટલે જ આપણે જ્યાં હોઈએ ત્યાં જ વર્ષો પછી પણ ઉભા હોઈએ એવું બની શકે. સમય સતત ચાલતો રહે, વહેતો રહે પણ અઆપ્ને તેની સાથે ચાલતા જ હોઈએ કે બદલાતા જ હોઈએ એવું હોતું નથી. વળી જીવનમાં સફળ થવા માટે સતત ચાલતા રહેવું અને કઈક કરતા રહેવું અનિવાર્ય છે. આપણે મોટું સ્વપ્ન જોવા ટેવાયેલા છીએ પણ તે સ્વપ્નને પૂર્ણ કરવા માટે નાના નાના ધ્યેય ને નક્કી કરવાનું આવડતું નથી. આપણને સ્કુલ કે કોલેજમાં શીખડાવવામાં આવે છે કે જીવનમાં ધ્યેય(ગોલ) તો હમેશા ઉચ્ચ જ રાખો એટલે કે Aim High. More Likes This કારગિલ ગાથા - ભાગ 1 દ્વારા Mansi Desai Shastri સંબંધો માં ગ્રીન ફ્લેગ દ્વારા Sanjay Sheth ‼️કૃષ્ણ સદા સહાયતે ‼️ દ્વારા KRUNAL સ્પર્શ થી પરિવર્તન : IMTB - 1 દ્વારા Ashish મન માં રહેલો, મારો ભગવાન - ભાગ 1 દ્વારા Dhaval Joshi અસ્તિત્વ - 1 દ્વારા Falguni Dost અમર પ્રેમનો અકળ બંધન દ્વારા Vijay બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા