વાર્તા "પ્રેમ કે શરત..?"માં 10th ક્લાસના વિદ્યાર્થીઓનું જીવન દર્શાવવામાં આવ્યું છે. મુખ્ય કથા રેવતી નામની એક છોકરી પર કેન્દ્રિત છે, જે ભણવામાં ખૂબ સ્માર્ટ છે અને બોર્ડમાં રેન્ક લાવવાનું ધ્યાન રાખે છે. તે પોતાને જ અભ્યાસમાં વ્યસ્ત રાખે છે અને અન્ય છોકરાઓ તેની ચિંતા કરે છે કારણ કે તે શિક્ષકોની ચુગલી કરનાર છે. ક્લાસમાં ચિરાગ અને અમિત નામના બે છોકરા રેવતી વિશે ચર્ચા કરે છે. ચિરાગ, જે ભણવામાં હોશિયાર અને સ્માર્ટ છે, રેવતીના પ્રત્યે આકર્ષિત થયો છે. આ કથામાં ટીનએજ હોર્મોન અને પ્રેમના પ્રથમ અનુભવને દર્શાવવામાં આવ્યા છે, જેમાં ચિરાગ રેવતીને વધુ સારી રીતે સમજી અને જાણવા માટે પ્રયત્ન કરે છે. આ કથામાં વિદ્યાર્થીઓના જીવન, મિત્રતા અને પ્રેમના જુદા જુદા પાસાઓને રજૂ કરવામાં આવ્યા છે. પ્રેમ કે શરત..? છોડને, લેટ્સ બ્રેકઅપ.... ! - 1 Herat Virendra Udavat દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 18.3k 2.5k Downloads 5.7k Views Writen by Herat Virendra Udavat Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન "પ્રેમ કે શરત..? છોડને, લેટ્સ બ્રેકઅપ.... ! " પ્રકરણ ૧: પ્રથમ શરત(ફ્રેન્ડ્સ ફોરેવર) એ.જી. હાઇસ્કુલ, કોમર્સ છ રસ્તા, અમદાવાદ... સવારનો દસ વાગ્યાનો સમય. 10th ક્લાસનો રિસેસનો ટાઈમ. ચારેકોરથી થતો દસમા ધોરણના એટલે કે બોર્ડ આપવા જઇ રહેલા છોકરાઓનો શોર બકોર.. ક્લાસરૂમની પહેલી બેન્ચ પર ચશ્મા પહેરીને એક છોકરી ઉંધુ ઘાલીને બુક વાંચી રહી હતી અને એક બેંચ છોડીને પાછળ બેઠેલી છોકરીઓ તેના વિશે ખુલ્લા દિલે પંચાત કરી રહી હતી હતી. "રેવતી" એ છોકરીનું નામ..! બોર્ડમાં રેન્ક લાવવાનો છે બસ એ જ એનું ધ્યાન. આજુબાજુના શોર બકોર ની અસર બહુ એના પર થતી ન હતી. તે એની જ તલ્લીનતાથી વાંચી રહી Novels પ્રેમ કે શરત..? છોડને, લેટ્સ બ્રેકઅપ.... !. "પ્રેમ કે શરત..? છોડને, લેટ્સ બ્રેકઅપ.... ! " પ્રકરણ ૧: પ્રથમ શરત(ફ્રેન્ડ્સ ફોરેવર) એ.જી. હાઇસ્કુલ, કોમર્સ છ રસ્તા, અમદાવાદ... સવારનો દસ વાગ્ય... More Likes This સરિતા પારેખ - ભાગ 1 દ્વારા ર્ડો. યશ પટેલ વિસ્મૃતિ - ભાગ 1 દ્વારા Devisha Gajjar અધૂરાશમાં પૂર્ણતા: એક રૂહાની સફર - ભાગ 1 દ્વારા Kinjaal Pattell અધુરો પ્રેમ - 1 દ્વારા orlins christain દર્દ થી દોસ્તી - 1 દ્વારા JIGAR RAMAVAT યાદોના સરનામે દ્વારા Zalri અવર ડ્રીમ હાઉસ દ્વારા Jaypandya Pandyajay બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા