આ વાર્તામાં અનંતસિંહ અને અભયની મિત્રતા અને તેમના વચ્ચેની વાતચીતને દર્શાવવામાં આવી છે. અનંતસિંહે અભયને પૃથ્વીસિંહજીની હવેલી વિશે મુંઝવ્યો છે, જે અભયને યાદ નથી. અભયને પોતાની યાદદાશ્ત પર શંકા છે, કારણ કે તેમને માત્ર પાંચ હવેલીઓ જ યાદ છે અને છઠ્ઠી હવેલી વિશે કોઈ જાણકારી નથી. અનંતસિંહે અભયને સમજાવવાનું પ્રયાસ કર્યુ છે કે એક પોલીસ અધિકારી માટે મેમરી તીખી હોવી જોઈએ. અભય આ હવેલીનો રહસ્ય જલદી જાણવા માટે આતુર છે. અનંતસિંહ અમેરિકાથી રાજગઢ આવ્યો છે અને દાદાના ચિત્રને જોઈને તેમના જીવનમાં ઉથલ-પાથલ મચી ગઇ છે. આ વાર્તા મિત્રતા, યાદદાશ્ત, અને રહસ્યથી ભરેલી છે. અર્ધ અસત્ય. - 14 Praveen Pithadiya દ્વારા ગુજરાતી જાસૂસી વાર્તા 200 6.2k Downloads 9.2k Views Writen by Praveen Pithadiya Category જાસૂસી વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન અનંતસિંહે અભયને ભારે દુવિધામાં મૂક્યો હતો. “તને ખબર છે પણ યાદ નથી.” એવું કહીને તેમણે અભયને વિચારતો કરી મૂકયો હતો કે તેણે પૃથ્વીસિંહજીની હવેલી ક્યાં જોઇ હતી? નાનપણથી મોટાં થયા ત્યાં સુધી તેણે આ પાંચ હવેલીઓ જ જોઇ હતી. એ સીવાય કોઇ છઠ્ઠી હવેલી હોઇ શકે એવો તો ખ્યાલ પણ ક્યારેય ઉદભવ્યો નહોતો. છઠ્ઠી હવેલી વાળી વાત કહીને અનંતસિંહે તેને મુંઝવી દીધો હતો. વળી એ હવેલીમાં ખુદ પૃથ્વીસિંહ રહેતા હતા એ વાત કેમે ય કરીને તેના ગળા નીચે ઉતરતી નહોતી. જો પૃથ્વીસિંહ ખરેખર કોઇ અન્ય હવેલીમાં રહેતા હોય તો આ સમયે પણ એ હવેલી જીવંત હોવી જોઇએ કારણ કે રાજ પરિવારની બાગડોર જેમના હાથમાં હતી એ સદસ્યની ધરોહરને કોઇ નોંધારી તો કેમ મૂકી શકે? અભયે પોતાનું મગજ કસ્યું છતાં તેને કંઇ જ યાદ આવતું નહોતું. Novels અર્ધ અસત્ય. અભયના જિવનમા ઝંઝાવાત ફૂંકાયો હતો. ત્રણ વર્ષની પોલીસ ઓફિસરની તેની જ્વલંત કારકિર્દી અચાનક અસ્તાચળ તરફ સરકવા લાગી હતી. તેની સામે ખાતાકીય તપાસપંચ નિમાયુ હ... More Likes This થપ્પો - સસ્પેન્સ ક્રાઈમ થ્રિલર - ભાગ 1 દ્વારા Shailesh Joshi શંખનાદ - 20 દ્વારા Mrugesh desai વિષ રમત - 32 દ્વારા Mrugesh desai લાશ નું રહસ્ય - 1 દ્વારા દિપક રાજગોર સાયલેન્ટ કિલર -1 દ્વારા yamraj.editing આખરી અંજામ - એક રહસ્યમય સફર - ભાગ 1 દ્વારા Nayana Viradiya શિવકવચ - 1 દ્વારા Hetal Patel બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા