શિયાળાની વાનગીઓ - ૨ શિયાળાના વસાણાં સંકલન - મિતલ ઠક્કર શિયાળામાં ગરમી પેદા કરે એવા ખોરાક જરૂરી બને છે. શિયાળા દરમિયાન કાળા મરી, અજમો અને અન્ય ગરમ મસાલાનો ઉપયોગ કરવો જોઈએ, જેથી શરીર ગરમ રહે. આ વાનગીઓના ઉપયોગથી શિયાળામાં આરોગ્યને જાળવવામાં મદદ મળે છે. શિયાળાની વાનગીઓ - ૨ Mital Thakkar દ્વારા ગુજરાતી રેસીપી 11k 4.1k Downloads 12.1k Views Writen by Mital Thakkar Category રેસીપી સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન શિયાળાની વાનગીઓ- ૨શિયાળાના વસાણાં સંકલન - મિતલ ઠક્કરશિયાળામાં ગરમી પેદા કરે એવો ખોરાક જરૂરી બને છે. શિયાળા દરમિયાન કાળા મરી, અજમો, તલ, તમાલપત્ર, લવિંગ અને દાલચિની જેવા મસાલાનો ઉપયોગ વધારવો જોઇએ. આ બધા મસાલા શરીરમાં હૂંફ-ગરમી પેદા કરવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. મરી, સૂંઠ, તજ, લવિંગ, તેજાના વગેરે જેવાં ઔષધિય તત્વોના ઉપયોગથી બનતી વાનગીઓને આપણે શિયાળુપાક કે વસાણાં તરીકે ઓળખીએ છીએ. તેનાથી શિયાળામાં ભારે ઠંડીની સામે શરીરને સારું રક્ષણ મળી રહે છે અને સ્વાસ્થ્ય પણ સારું રહે છે. શિયાળામાં વસાણાં ઘરે બનાવવાનો આગ્રહ રાખવો જોઇએ. એમ કરવાથી તેમાં શુધ્ધતા જળવાય છે. અને શરીરને જેવો લાભ મળવો જોઇએ એવો મળે છે. ઠંડીના દિવસોમાં આપણું શરીર ઉષ્ણતામાન જાળવી રાખવા કેલરીનો વપરાશ વધારી દે છે. તેથી Novels શિયાળાની વાનગીઓ શિયાળાની વાનગીઓ - મિતલ ઠક્કર શિયાળો શક્તિ સંચયની ઋતુ ગણાય છે. શિયાળામાં લીલાંછમ શાકભાજી આરોગ્યવર્ધક હોવાની સાથે તેમાં અનેક ગુણ સમાયેલા છે. તે... More Likes This રસોઇમાં નવીનતા ભાગ-૧ દ્વારા Tapan Oza લીલા વટાણાની વાનગીઓ દ્વારા Mital Thakkar રસોઇમાં જાણવા જેવું દ્વારા Mital Thakkar શિયાળાની વાનગીઓ દ્વારા Mital Thakkar રસોઇમાં અજમાવી જુઓ દ્વારા Mital Thakkar વિવિધ ખીચડી દ્વારા Mital Thakkar pauaa ni vividh vangio દ્વારા MB (Official) બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા