કથામાં 'સૃષ્ટીવિલા'નું પરિચય છે, જ્યાં અભય દેસાઈ એક મર્ડર કેસની તપાસ કરવા આવે છે. તરુણ, જે મૃત પાયે પડ્યો છે,ની હત્યા થઈ છે, અને તેના ગળામાં ધારદાર હથિયારથી ઘા લાગ્યો છે. તેની બહેન શ્યામલી દુઃખમાં છે અને અભય તેને સવાલો પૂછે છે. અભયને સમજાઈ જાય છે કે આ ઘટના રક્ષાબંધનના દિવસે બની છે, જયારે શ્યામલીને તેની ભાઈ સાથે મળવાની અને તેમના સમર્પણને યાદ કરવાની આશા હતી. અંતે, અભય શ્યામલીને શાંત રહેવા માટે કહેછે, કારણ કે ખૂની આબાદ છટકી ગયો છે. આ કથા દુખ, ગુનાહિત અને પરિસ્થિતિના સંકટનું પ્રતીક છે, જ્યાં વ્યક્તિત્વ અને સંબંધોનું ભંગ થાય છે.
કઠપૂતળી - 22
SABIRKHAN
દ્વારા
ગુજરાતી જાસૂસી વાર્તા
Five Stars
2.9k Downloads
7.8k Views
વર્ણન
સૃષ્ટીવિલા' ની ભવ્યતા ઉડીને આંખે વળગે એવી હતી. લંબગોળ ચહેરો વાંકી રાજપૂતી મૂછો અને કસાયેલુ પુષ્ટ શરીર ઈસ્પે. અભયને કસરતનો આદી હોવાનુ જણાવી દેતુ હતુ. એના ચહેરા પર સહેજ પણ પરેશાની કે ઉકળાટ નહોતો. અભય દેસાઈ આવતાં વેત આખા બંગલાની બારીકાઈથી તલાશી લેવાનો ઓર્ડર આપી ચૂક્યો હતો. એસ. પી સાહેબે સંળગ મર્ડરનો સિલસિલો અકબંધ રહ્યો હતો તો કાનૂનનુ નાક બચાવવાની જિમ્મેદારી એના કંધા પર નાખી. અભય પોતાની જાતને સાબીત કરવા માગતો હતો. જ્યારથી એસ પી સાહેબે કઠપૂતળી ચકચારી મર્ડર કેસની ફાઈલ પોતાને સુપરત કરી હતી ત્યારથી પોતે બહુ આંદોલિત અને ઉત્સાહિત હતો મીડિયા અને સોશિયલ સાઈટો પર છવાઈ ગયેલા મર્ડર
કઠપૂતળી નો ૧૯ મો ભાગ બે વાર આવવાની જે મિસ્ટેક થઈ હતી એ સુધારી લેવાયો છે. રસ ક્ષતિ બદલ માફી માગુ છુ
More Likes This
બીજા રસપ્રદ વિકલ્પો
- ગુજરાતી વાર્તા
- ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ
- ગુજરાતી ફિક્શન વાર્તા
- ગુજરાતી પ્રેરક કથા
- ગુજરાતી ક્લાસિક નવલકથાઓ
- ગુજરાતી બાળ વાર્તાઓ
- ગુજરાતી હાસ્ય કથાઓ
- ગુજરાતી મેગેઝિન
- ગુજરાતી કવિતાઓ
- ગુજરાતી પ્રવાસ વર્ણન
- ગુજરાતી મહિલા વિશેષ
- ગુજરાતી નાટક
- ગુજરાતી પ્રેમ કથાઓ
- ગુજરાતી જાસૂસી વાર્તા
- ગુજરાતી સામાજિક વાર્તાઓ
- ગુજરાતી સાહસિક વાર્તા
- ગુજરાતી માનવ વિજ્ઞાન
- ગુજરાતી તત્વજ્ઞાન
- ગુજરાતી આરોગ્ય
- ગુજરાતી બાયોગ્રાફી
- ગુજરાતી રેસીપી
- ગુજરાતી પત્ર
- ગુજરાતી હૉરર વાર્તાઓ
- ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ
- ગુજરાતી પૌરાણિક કથાઓ
- ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ
- ગુજરાતી રોમાંચક
- ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન
- ગુજરાતી બિઝનેસ
- ગુજરાતી રમતગમત
- ગુજરાતી પ્રાણીઓ
- ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર
- ગુજરાતી વિજ્ઞાન
- ગુજરાતી કંઈપણ
- ગુજરાતી ક્રાઇમ વાર્તા