મલ્હાર પાર્ટી માટે આવી રહ્યો હતો, જ્યારે જયનાબહેન પોતાના રૂમમાંથી બહાર આવી. ચારુંબહેન જયનાબહેનને બોલે છે અને જયનાબહેન મૌસમ અને તેની બહેનોને જોયા પછી પ્રશ્ન કરે છે કે તેઓ પાર્ટીમાં ક્યારે અને કેમ આવ્યા. મૌસમ જવાબ આપે છે કે મલ્હાર સરને તેમને ઈન્વાઈટ કર્યો છે. આ દરમિયાન અવિનાશભાઈ આવે છે અને મૌસમને ઓળખાવે છે. જયનાબહેન જતાં જ, માહી અને પંક્તિ મૌસમને હિટલરના કાકી સાથે સરખાવે છે, જેને લઈને મૌસમ તેમને ચેતવણી આપે છે. કાશ્મીરા અને તેનો પતિ મયંક પણ પાર્ટીમાં આવે છે, જ્યાં તેઓ મૌસમ સાથે વાતચીત કરે છે. પ્રક્ષેશ, કાશ્મીરા અને મયંક સાથે મળીને હાસ્યભરી વાતચીત કરે છે, અને મયંક પ્રક્ષેશને ચેતવણી આપે છે કે તે તેના શબ્દો પર ધ્યાન રાખે. આખરે, મયંક અને કાશ્મીરા સાથે હસ્યા છે, જ્યારે અન્ય બહેનો પણ ખુશ દેખાય છે. ક્યારેક તો મળીશું - ભાગ ૧૦ Chaudhari sandhya દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 73.6k 2.9k Downloads 5.7k Views Writen by Chaudhari sandhya Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન મલ્હાર થોડીવાર પછી અગાશી પરથી આવ્યો. જયનાબહેન પોતાના રૂમમાંથી પાર્ટીમાં આવ્યા. ચારુંબહેન:- "ઑહ hi જયના. તું તો અત્યારે પાર્ટીમાં દેખાઈ."જયનાબહેન:- "ઑહ હા તૈયાર થવામાં સ્હેજ મોડું થઈ ગયું."જયનાબહેનની નજર મૌસમ અને એની બહેનો પર પડે છે. પંક્તિને જોતા જ જયનાબહેન પંક્તિ પાસે ધસી આવે છે અને કહે છે "તું અહીં? પાર્ટી ચાલે છે અને હું તને પાર્ટીમાં તમાશો નહિ કરવા દઉં. અને આ પાર્ટીમાં આવવાની હિમંત જ કેમ થઈ? તમને કોણે બોલાવ્યા?"મૌસમ:- "આંટી આ મારી બહેન છે? અને આ પાર્ટીમાં અમને ઈન્વાઈટ કરવામાં આવ્યા છે."જયનાબહેન:- "તું વચ્ચે બોલવાવાળી કોણ છે? અને તમને કોણે ઈન્વાઈટ કર્યા?"મૌસમ:- "મલ્હાર સર..."એટલામાં જ ત્યાં અવિનાશભાઈ આવે છે.અવિનાશભાઈ:- Novels ક્યારેક તો મળીશું તાપી નદીનાં દક્ષિણ તટ પર વસેલું રંગીલુ શહેર એટલે સુરત. વિવિધ સ્થળોથી અનેક જાતિના લોકો પ્રાચીન સમયથી સુરત આવ્યા છે, જેના કારણે શહેરમાં અનેક પરંપરાઓ... More Likes This સમી સાંજનો સંગાથ દ્વારા Payal Chavda Palodara પ્રથમ મુલાકાત દ્વારા Payal Chavda Palodara પ્રેમ કે દોસ્તી ? - 1 દ્વારા Yaksh Joshi જ્યાં અહંકાર ઓગળી ગયો ત્યાં પ્રેમ થઈ ગયો - ભાગ 1 દ્વારા Upasana Mehta અધુરી મુલાકાત - ભાગ 1 દ્વારા Dr.Namrata Dharaviya સરિતા પારેખ - ભાગ 1 દ્વારા ર્ડો. યશ પટેલ વિસ્મૃતિ - ભાગ 1 દ્વારા Devisha Gajjar બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા