કહાણીમાં, વાર્તકર પોતાનાં મિત્ર જનવી સાથે વ્હોટ્સએપ પર વાત કરી રહ્યો છે ત્યારે ફેસબુક પર "તારી ચાહત" નામની અજાણી છોકરીની ફ્રેન્ડ રિકવેસ્ટ આવે છે. તે ફેક આઈડી છે કે નહીં તે જાણવા માટે તે પ્રોફાઈલ ચેક કરે છે. છોકરીની પ્રોફાઈલ સિન્દ્રેલાની છે અને તે સિંગલ છે. ફ્રેન્ડ રિકવેસ્ટ એકસેપ્ટ કરી લે છે અને છોકરીને મેસેજ કરે છે. છોકરી ગુજરાતી છે અને તે અમદાવાદની છે, પરંતુ હાલમાં તે કંઈ નથી કરતી. બંને વચ્ચે મજાક અને વાતચીત ચાલુ રહે છે, જ્યાં છોકરી કહે છે કે લોકો તેને જોઈને ડરી જાય છે. વાર્તા મજેદાર અને હાસ્યસભર છે, જ્યાં વાર્તકર અને છોકરી વચ્ચે મજાક માટેની વાતો થાય છે. તારી ચાહત - 1 PARESH MAKWANA દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 39 1.9k Downloads 5.9k Views Writen by PARESH MAKWANA Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન હું મારી ખાસ દોસ્ત જાનવી સાથે વ્હોટ્સએપ પર ચેટ કરતો હતો ને ત્યાં જ ઉપર એક ફેસબુકની નોટિફિકેશન આવી મેં નોટિફિકેશન જોઈ તો એ કોઈ અજાણી છોકરીની ફ્રેન્ડ રિકવેસ્ટ હતી.. નામ હતું તારી ચાહત.. તમને લાગતું હશે કે આવું અજીબ નામ..! શુ કરીએ આજકાલની ફેશન છે.. કોણ પોતાના ઓરીજનલ નામે ફેસબુક આઈડી બનાવે છે.. એન્જલ પ્રિયા, પાપા કી પરી, રોમિયો રાજકોટનો, ક્યુટિપાઈ, આશિક તેરા.. જેવા ઘણા ઉપનામે આજકાલ ઘણીબધી રિકવેસ્ટો આવતી રહે છે.. એમાંય અમુક ફેક આઈડી નીકળે.. ઘણીવખત આપણે જેને પાપા કી પરી સમજતા હોઈએ એ હકીકતમાં પાપા કા પરા હોય.. પ્રોફાઈલ પિક્ચર હતી સિન્દ્રેલાની, પહેલા તો લાગ્યું કે આ Novels તારી ચાહત હું મારી ખાસ દોસ્ત જાનવી સાથે વ્હોટ્સએપ પર ચેટ કરતો હતો ને ત્યાં જ ઉપર એક ફેસબુકની નોટિફિકેશન આવી મેં નોટિફિકેશન જોઈ તો એ કોઈ અજાણી છોકરીની ફ્રેન્ડ રિ... More Likes This પ્રેમસંયોગ - 1 દ્વારા Priyanka અભિન્ન - ભાગ 1 દ્વારા Rupesh Sutariya કાવ્યાંશ - દિલ થી દિલ ની દોર - 1 દ્વારા Kru Old School Girl - 6 દ્વારા રાહુલ ઝાપડા મારા પ્રેમની કહાની દ્વારા Writer Digvijay Thakor અજનબી હમસફર - 1 દ્વારા janhvi પ્રેમ ની મૌસમ - 1 દ્વારા janhvi બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા