માણેકપુરમાં ઉત્સવ જેવા વાતાવરણમાં દુર્ગાપૂજાના એક મહિને પછી દિવાળીની પૂર્વ સંધ્યા હતી. ગામના દરેક ઘરમાં લગ્નની તૈયારીઓ ચાલી રહી હતી, કારણ કે ભુવન ચૌધરીના પુત્ર મહેન્દ્રના લગ્ન થવાના હતા. પાર્વતી, ભુવનની પત્ની, ઉત્સાહમાં હતી અને પોતાના પતિના ચહેરાની ખુશી જોઈ રહી હતી. મહેન્દ્ર, ભુવનની પહેલી પત્નીનો વચલો પુત્ર હતો, અને પાર્વતીને સંતાનનો આશા હતી, જે ભુવનના વચનથી વધુ મજબૂત થઈ હતી. પરંતુ, મહેન્દ્રના શયનકક્ષમાં ભુવનનો આદેશ સાંભળીને પાર્વતીને સમજાયું કે મહેન્દ્રને લગ્ન માટે મજબૂર કરવામાં આવી રહ્યું છે. ભુવન, મહેન્દ્રને ધમકાવી રહ્યો હતો કે કોઈની સામે એક શબ્દનો પણ ઉચ્ચાર નહીં કરવો. પાર્વતીની મનમાં conflicted ભાવનાઓ હતી; એક તરફ પોતાનું ભવિષ્ય અને બીજી તરફ મહેન્દ્રની મદદ કરવાની ઈચ્છા. આઘાત અને આશા વચ્ચે પાર્વતીનું મન દોડતું હતું. પાર્વતી hardik raychanda દ્વારા ગુજરાતી વાર્તા 39.7k 1.7k Downloads 4.8k Views Writen by hardik raychanda Category વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન માણેકપુરમાં આજે ઉત્સવ જેવું વાતાવરણ હતું. દુર્ગાપૂજા હજુ માસ એક પહેલા જ પૂર્ણ થઇ હતી, અને આજે દિવાળીની પૂર્વ સંધ્યા હતી. ઉપરાંત આવતીકાલે જાનમાં જવાની તૈયારીઓમાં ગામનું દરેક ઘર રોકાયેલું હતું. હવેલીની રોશની જોઇને તો ખુદ ચાંદનીને પણ લઘુતાગ્રંથીની લાગણી થતી હતી. નગરવધુઓના નાચ જોવા ટેવાયેલા ઠાકુરો પણ વિનમ્રતાથી નોકરો પાસે કામ કરાવી રહ્યા હતા. આખુંય માહોલ જાણે આનંદમય થઇ ગયું હતું. અને હોય પણ કેમ નહિ? માણેકપુરના સૌથી ધનવાન ઠાકુર - ભુવન ચૌધરીના એક ના એક પુત્ર મહેન્દ્રના લગ્ન થવાના હતા. ચાલીસ બળદગાડાં ની જાન નીકળવાની હતી દિવાળી ના દિવસે માણેકપુર થી. આટલી ભવ્ય જાન તો થોડા વરસો પહેલા More Likes This માનવ સબ્ન્ધોની એક અનિવાર્ય સત્યતા - 2 દ્વારા shifa દોસ્ત - 1 દ્વારા Surubha Jadeja ઉધારનો બોજ - સ્વતંત્રતાની સવાર દ્વારા Rainy Den ભાડે આપેલું સુખ - 1 દ્વારા Aloka Patel પરીક્ષા પહેલાં ગાયબ થયેલ છોકરો દ્વારા Nayana Viradiya કરુણા - 1 દ્વારા Rushil Dodiya સંબંધો ના ડિપ્લોમેટ કિશન કાકા - 1 દ્વારા AKHIL KUMAR બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા