આ વાર્તાનું મુખ્ય વિષય જીવનની સફર અને નવા અનુભવોને લગતું છે. લેખક શરૂ કરતા કહે છે કે વર્ષમાં ૩૬૫ દિવસ હોય છે અને ૪૦ વર્ષમાં કુલ ૨૫,૫૦૦ દિવસ થાય છે, જેમાં દરેક દિવસમાં કંઈક નવું થાય છે. આ વાર્તામાં, લેખક સોમનાથ મંદિરના બાગમાં બેઠા છે, જ્યાં કુદરતી પવન અને શાંતિનો અનુભવ કરે છે. ત્યાં, તેઓ એક ઉંમરવાળી સ્ત્રી સાથે વાત કરે છે, જે પણ આ પવનનો આનંદ માણી રહી છે. લેખક તેમની સાથે ટ્રેન અને બસની માહિતી અંગે ચર્ચા કરે છે. પછી, તેઓને આ સ્ત્રી વિશે વધુ જાણવા મળે છે, જે આશ્રમમાં રહે છે. આ વાર્તામાં જીવનના નવા અનુભવ, શાંતિ અને કુદરતી સુખનો આનંદ વ્યક્ત કરવામાં આવ્યો છે. જીંદગીની સફર DIVYESH ZANZMERA દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 3 778 Downloads 2k Views Writen by DIVYESH ZANZMERA Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન જીંદગીની સફર ભાગ-ર જય શ્રી કૃષ્ણ મિત્રો, વડીલો અને આદરણીય મિત્રો વર્ષમાં કુલ ૩૬૫ દિવસ હોય છે અને તેના અનુસંધાનમાં આપણે ૪૦ વર્ષનું આયુષ્ય ધારીએ તો કુલ ૨૫,૫૦૦ દિવસની ગણતરી થાય. આ ૨૫,૫૦૦ દિવસમાં દરેક દિવસની શરૂઆતથી અંત સુધીમાં કંઇક એવી ઘટના બનતી જ હોય છે, જે આપણા જીવનમાં સૌ-પ્રથમવાર બનતી હોય છે. આ દરેક ઘટનાનો મેળાપ થાય છે ત્યારે જીવન બને છે. ત્યારે આવી જ એક ઘટના હું તમારી સમક્ષ રજૂ કરવા માંગું છું. સોમનાથ મંદિરના પાછળનાં ભાગમાં ગાર્ડન હતો અને એકાદ-બે બાંકડા હતા. શિયાળાનો સમય હતો. દરિયાના મોજાની સાથે શિયાળાનો ઠંડો પવન પણ મંદિરની દિશામાં વહી રહ્યો હતો. More Likes This એક અજાણી યાત્રા - ભાગ 2 દ્વારા Dr Nimesh R Kamdar બહાદુર રાજકુમાર અને સોનેરી સફરજન - 1 દ્વારા Dhamak તૃષ્ણૃત્ય ( તૃષ્ણા + નૃત્ય ) - 1 દ્વારા Mr Gray Rebirths - The Mysterious tale of Marriage - 1 દ્વારા Hemangi તકદીરની રમત - ભાગ 1 દ્વારા Ruchita Gabani Kakadiya પાંચ પૈસા - ભાગ 2 દ્વારા Dhamak તોફાની છોકરી' ઢ, - ભાગ 1 દ્વારા Dhamak બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા