પ્રકરણ 8 માં, વાર્તાનું પાત્ર વૈદેહી સાથે વાતચીત કરી રહ્યું છે જેમાં તે જણાવે છે કે તેમની સમસ્યાનું ઉકેલ એક ગુપ્ત જગ્યા પર છુપાય છે, જે તેના પરિવાર સિવાય કોઈને જાણતી નથી. વૈદેહી આ જગ્યા વિશે વધુ માહિતી આપતા રોકાય છે, કારણ કે તે ગુપ્તતા જાળવવા માગે છે. પાત્ર વૈદેહીને આ જગ્યા પર જવા માટે પ્રેરણા આપે છે, જે તે સ્વીકાર કરે છે. એ પછી, બંને વૈદેહીના ઘર તરફ જતા હોય છે. પાત્રનું મન મગજમાં અનેક પ્રશ્નોથી ભરેલું છે, અને તે વૈદેહી માટે તેની સલામતી માટે પોતાનું જીવન જોખમમાં મૂકવાની તૈયારી દર્શાવે છે. આ બધી પરિસ્થિતિઓમાં, વૈદેહી આપઘાત કરવા તૈયાર થઈ ગઈ હતી, જેનું પાત્રને વલણ અને માનવતાની મૂલ્યને પ્રશ્નમાં મૂકી રહ્યું છે. વૈદેહીમાં વૈદેહી - (પ્રકરણ-8) Vandan Raval દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 27.4k 2.5k Downloads 5.8k Views Writen by Vandan Raval Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન પ્રકરણ - 8 “વૈદેહી...” હું બોલ્યો- “તારી સમસ્યાનું નિવારણ એ જગ્યાએ છે, જે જગ્યા વિશે તારા અને તારા પરિવાર સિવાય કોઈનેય જાણ નથી.” “શું કહ્યું?” “એવી કોઈ જગ્યા છે કે જેનાં વિશે તારાં ફેમિલી સિવાય કોઈનેય જાણ ન હોય?” “હા છે.” તે તરત જ બોલી- “એ અમારી-” “કેમ અટકી ગઈ?” મેં પૂછ્યું. “એ જગ્યા વિશે તને ન કહેવાય.” તે જરાય સંકોચ વિના બોલી- “ગુપ્તતા જાળવવાની છે. અત્યાર સુધી અમે કોઈનેય એ જગ્યા વિશે જાણ નથી થવા દીધી.” “પણ હું તો-” “અમારા પરિવારનો નથી.” તે બોલી ગઈ.... મને જરા લાગી આવ્યું. એક નિઃસાસા થકી હળવા થઈને મેં કહ્યું- “ભલે! પણ એ Novels વૈદેહીમાં વૈદેહી યુવાન વેદ આ કથાનો નાયક છે. સીધા પાટે ચાલતાં તેના જીવનમાં મોટો વળાંક આવે છે જયારે તેને મળે છે એક અનામી પત્ર અને તે જઈ ચડે છે ચૌદસો કીલોમીટર દૂર નદી, જં... More Likes This આંતરિક હોળી દ્વારા Hardik Galiya Lisa: Witness to the Unseen - 1 દ્વારા vansh Prajapati ......vishesh ️ બાળપણની એ રફનોટ - પ્રસ્તાવના દ્વારા I AM ER U.D.SUTHAR સમયચક્ર - (સમયનાં ચક્રમા ઉલજેલી સૈનિકોની સામાજીક જીવની) - 1 દ્વારા Heena Ramkabir Hariyani હાઈ કેપ્લર - ભાગ - 6 દ્વારા BHIMANI AKSHIT કવચ - ૧ દ્વારા મૃગતૃષ્ણા mrigtrushna" અવકાશયાન અને આંસુ: ડૉ. શાહનું વચન - 1 દ્વારા Vijay બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા