આ વાર્તા "જિંદગી ….રમત શૂન્ય ચોકડીની" માં, મુખ્ય પાત્ર સુધન છે, જેની માતા સુધા ફેફસાના કેન્સરથી પીડાઈ રહી છે. અનસૂયા, જે સુધાની જૂની મિત્ર છે, સુધાને મદદ કરવા માટે મુંબઇમાં આવવાનું નક્કી કરે છે. અનસૂયાના પતિ સુરજ પણ તેની મદદ કરે છે. માતાના મૃત્યુ બાદ, સુધન એકલો અને નિરાશ થઈ જાય છે. અનસૂયા, જે સુધનને પોતાના સંતાન તરીકે માનતી છે, સુધનને મુંબઇમાં રાખવા માટે પોતાની ઈચ્છા વ્યક્ત કરે છે. સુરજ અનસૂયાની ઈચ્છાને માન આપીને સુધનને મુંબઇમાં લાવે છે. અનસૂયા અને લાવણ્યના સહયોગથી, સુધન ધીરે ધીરે સ્વસ્થ થવા લાગે છે. આ કથામાં મિત્રતા, સહાનુભૂતિ અને પરિવારના સમર્થનનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે. જિંદગી ….રમત શૂન્ય ચોકડીની ! - 5 Urvi Hariyani દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 21.9k 2.5k Downloads 4.3k Views Writen by Urvi Hariyani Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન સુધન !!! આખરે એ હતો કોણ ? લગભગ આઠ મહિના પહેલાં એ લાવણ્યાનાં જીવનમાં અજાણતાં પ્રવેશ્યો હતો. 'અનસૂયા, બિલકુલ ચિંતા કર્યા વગર તું તારી સખી સુધાને અહીં બોલાવી લે...'લાવણ્યાનાં પપ્પા સુરજે પત્નીને કહેલું. મૂળ નવસારીનાં - એવી સુધા અને અનસૂયા બન્નેય વર્ષો જુની સખીઓ હતી. અનસૂયા પરણીને મુંબઇ આવી હતી, જ્યારે સુધા નવસારીમાં પરણી હતી. લગ્નનાં ફકત ત્રણ વરસમાં સુધા વિધવા થઈ હતી. એથી અનસૂયાને એની આ કમનસીબ સખી માટે ખૂબ લાગણી હતી. એને એ ક્યારેય કોઈ પણ પ્રકારે મદદ કરવામાં પાછળ ન પડતી. સૂરજ હંમેશ એમાં પત્નીને સાથ આપતો. Novels જિંદગી ….રમત શૂન્ય ચોકડીની ! માઝા મૂકીને વરસી રહેલાં વરસાદને કારણે મુંબઇમાં જળ-થળ-તળ બધું એક થઈ જળબંબાકાર દેખાઈ રહેલું.આગલી રાતથી વરસી રહેલો વરસાદ આજે બીજા દિવસે પણ અટકવાનું નામ ન... More Likes This અધૂરાશમાં પૂર્ણતા: એક રૂહાની સફર - ભાગ 1 દ્વારા Kinjaal Pattell અધુરો પ્રેમ - 1 દ્વારા orlins christain દર્દ થી દોસ્તી - 1 દ્વારા JIGAR RAMAVAT યાદોના સરનામે દ્વારા Zalri અવર ડ્રીમ હાઉસ દ્વારા Jaypandya Pandyajay ઈશ્ક - ભાગ 1 દ્વારા Roshani Prajapati લાગણીનો સેતુ - 1 દ્વારા Anghad બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા