ઘટનામાં, ગીરાને એક યાદગાર પ્રવાસ તરીકે માનવામાં આવ્યું છે. ટુર ઈન્સ્ટ્રક્ટરની સૂચના મુજબ, બધા પ્રવાસીઓ ગીરાને વિદાય આપી રહ્યા છે અને બસમાં પરત ફરવાના છે. વિદાય આપવી લોકો માટે આદર અને લાગણીભર્યું ક્ષણ છે, પરંતુ એમાં કોઈનેય ગમતું નથી. તુ આવીશ ને ? - ભાગ - ૨ Yashpal Bhalaiya દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 7 1.2k Downloads 3.3k Views Writen by Yashpal Bhalaiya Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન ગીરાને બધાએ ભરપૂર માણ્યો. ટુર ઈન્સ્ટ્રક્ટરની સુચના અનુસાર બધા ગીરાને વિદાય આપી બસ તરફ પરત ફર્યા. ગીરાને વિદાય આપવી કોઈનેય ગમતું ન હતું પણ શું કરે આગળ બીજી જગ્યાઓનું પણ આમંત્રણ જો હતું. બધા બસ આગળ પહોંચી ગયા. સમય બપોરના સાડા બારનો થયો હતો. જમવાના સમયે સવારના નાસ્તાની વ્યવસ્થા થઈ ગઈ હતી. ચા-પૌવા 'ને કોફી. બધા નાસ્તા માટે કતારમાં ડીશ લઈને ગોઠવાઈ ગયા. કેટલાકના બંને હાથમાં નાસ્તો લેવા માટેની ડીસ હતી તો વળી બે જણા વચ્ચે એક ડીસ લેવાવાળા પણ હતા. મિકી અને વિરલ તેમાનાં એક હતા. નાસ્તાની ડીસ એક અને ખાનારા બે. જાણે પ્રેમ ત્યાંજ વહેંચાતો હતો. નાસ્તો કરતા-કરતા Novels તુ આવીશ ને ? વાત છે આભને આલિંગન આપતી ડાંગની ઉત્તુંગ પહાડીઓની, અડીખમ ઉભેલા વુક્ષોને ચૂમતા વાદળોની, સડક પરથી સુસવાટા સાથે પસાર થતા પવનની.જ્યાં પ્રકૃતિ પણ પ્રેમથી ભીં... More Likes This મારા પ્રેમની કહાની દ્વારા Writer Digvijay Thakor અજનબી હમસફર - 1 દ્વારા janhvi પ્રેમ ની મૌસમ - 1 દ્વારા janhvi આંખોની ભાષા: એક અનોખી પ્રેમકથા - 1 દ્વારા R B Chavda સોલમેટસ - 8 દ્વારા Priyanka પ્રેમ અને મિત્રતા - ભાગ 1 દ્વારા Dhaval Joshi આકર્ષણ બન્યુ જીવનસાથી - 1 દ્વારા ચિરાગ રાણપરીયા બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા