પારદર્શી - 17 bharat maru દ્વારા વાર્તા માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો વાર્તા પુસ્તકો પારદર્શી - 17 Pardarshi - 17 book and story is written by bharat maru in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Pardarshi - 17 is also popular in Short Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. પારદર્શી - 17 bharat maru દ્વારા ગુજરાતી વાર્તા (25) 1.2k 2.7k પારદર્શી-17 સમ્યક અને દિશા રાતનાં 2.30 વાગ્યે પોતાના લીવીંગરૂમમાં બેઠા હતા.સમ્યકને જયાંરે મોહિનીનો ફોન આવ્યોં ત્યાંરે એના મગજમાં ઝબકાર થયો કે જો મોહિની સાથ આપે ...વધુ વાંચોઆ સિદ્ધીની શરતનો ભંગ થાય તો પાછો હું મારી દુનિયામાં, મારી દિશા પાસે આવી શકુ.પણ દિશાએ ફરી સમ્યકનાં ખભ્ભા પર માથુ રાખ્યું અને હળવેથી બોલી“મોહિનીને અત્યાંરે શું કામ હતુ?”“એ છોકરી અડધી પાગલ છે.એને કંઇક ઓફીસનું કામ યાદ આવી ગયુ તો અત્યાંરે ફોન કર્યોં.” સમ્યક તો આરામથી ખોટું બોલી શકતો હતો.એના ચહેરા કે આંખો તરફ દિશા કયાં જોઇ શકતી હતી? દિશાએ જાણે હવે સમ્યકને કયાંય પણ ન જવા દેવો ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો પારદર્શી - 17 પારદર્શી - નવલકથા bharat maru દ્વારા ગુજરાતી વાર્તા (691) 27.4k 53k Free Novels by bharat maru બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ