ભગવાને નેહાને સારા દિવસો બતાવ્યા હતા અને હાલમાં નેહા ગર્ભવતી છે. જ્યારે શીલાબહેને નેહાને ગર્ભ પરીક્ષણ વિશે પૂછ્યું, ત્યારે નેહાએ સ્પષ્ટ કર્યું કે દીકરા કે દીકરીનું શું મહત્વ છે, બંને સમાન છે. પરંતુ શીલાબહેનને પૌત્રની ઇચ્છા હતી, જે નેહા માટે દુખદાયક હતું. નેહા આ વાતથી એટલી દુખી થઈ કે રૂમમાં દોડી ગઈ. જનક જ્યારે ઘરે આવ્યો, ત્યારે નેહાની રડતી આંખો જોઈને તે ચિંતિત થયો અને નેહાએ બધું કહ્યું. જનક તેના માતા-પિતા સાથે આ મુદ્દા પર ચર્ચા કરવા માંગતો હતો, પરંતુ નેહાએ પહેલા જમવાનું પૂર્ણ કરવાની સલાહ આપી. આ વાર્તા પાત્રોના સંબંધો અને કુટુંબની માન્યતાઓના આધારે ઘર્ષણને દર્શાવે છે. વંશ વારસ Piyush Malani દ્વારા ગુજરાતી વાર્તા 36 2.1k Downloads 6.1k Views Writen by Piyush Malani Category વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન ''પણ તને વાંધો શું છે આ ટેસ્ટ કરાવવામાં?? આપણને ખબર તો પડે આવનાર સંતાન પુત્ર છે કે પુત્રી???'' શીલાબહેને આ વાત તેની પુત્રવધુ નેહા ને કરી. શીલાબહેનના પુત્ર જનકે નેહા સાથે પ્રેમલગ્ન કર્યાં હતાં, નેહા એક પૈસાદાર ઘરની દીકરી હતી અને જનક એક મધ્યમ વર્ગમાં ઉછરેલો. નેહા તેના પિતાની એકની એક પુત્રી હોવાથી અતિશય લાડકોડમાં ઉછરેલી પરંતુ સ્વભાવે એકદમ વિનમ્ર હતી. જનક અને નેહાએ તેમના પરિવારની મરજી વિરુદ્ધ જઇને ભાગીને પ્રેમલગ્ન કર્યા હતાં કારણ કે નાત નું બંધન તેમના લગ્ન માં રુકાવટ નાખતું હતું. જનક એક ઉચ્ચ બ્રાહ્મણકુળના પુત્ર હતો જ્યારે નેહા પટેલ પરિવારમાંથી હતી તેથી તેમના પરિવારે લગ્નની મંજૂરી More Likes This બેટરહાલ્ફ (લવ રિવેન્જના પાત્રોની વાર્તાઓ-૩) પ્રકરણ-1 દ્વારા S I D D H A R T H વિશ્વની ટુંકી પ્રેત કથાઓ (લોકવાર્તાઓ) ભાગ-૧ જેડની મૂર્તિ દ્વારા Bhaveshkumar K Chudasama ભુતાવળ - 2 દ્વારા Dhamak પાંચ પૈસા - ભાગ 1 દ્વારા Dhamak અવળી દ્વારા Dhamak રૂપિયા management દ્વારા E₹.H_₹ જીવન ની કાયા કલ્પ - ભાગ 1 દ્વારા Rohan Joshi બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા