આ વાર્તા "નિશાની"માં અલય, જે અમદાવાદથી વડોદરા જઈ રહ્યો છે, માર્ગમાં એક વૃદ્ધ પુરુષને મળીને તેને મદદ કરે છે. અલયે તેને હોસ્પિટલ લઈ જવાની અને પછી રેસ્ટોરન્ટમાં નાસ્તો કરાવવાનું નક્કી કરે છે. વૃદ્ધ પુરુષ તેને કહે છે કે તેની પત્ની અને દીકરા એ તેને બહાર કાઢી મૂક્યો છે. અલય તેને ગાડીમાં ઉઠાવીને પોતાનાં ધંધા પર લઈ જાય છે અને બધા કામ પૂર્ણ કરે છે. બાદમાં, અલય એ વૃદ્ધને પોતાના ઘરે લઈ જાય છે, જ્યાં તેની માતા અને વૃદ્ધ વચ્ચે ઓળખાણ થાય છે. આ વૃદ્ધ છે અલયના પિતાનું પહેલાનું પ્રેમ. વૃદ્ધ પોતાનાં કરમોના પરિણામ વિશે વિચારે છે અને અલયને માફી માગે છે. અલય, શરૂઆતમાં ગુસ્સો થાય છે, પરંતુ પછી પિતાનો દરજ્જો આપીને બંનેને સ્વીકારી લે છે. અંતે, આ ત્રણેય એક છત હેઠળ રહેવા લાગે છે, જે સામાજિક બંધનોને અવગણતા એક અનોખા પ્રેમનું દ્રષ્ટાંત આપે છે. નિશાની Bhavna Bhatt દ્વારા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ 14.2k 1.4k Downloads 4.1k Views Writen by Bhavna Bhatt Category ક્લાસિક નવલકથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન *નિશાની* વાર્તા.. લઘુકથા.. અલય ગાડી લઈને ધંધાના કામે અમદાવાદ થી વડોદરા જતો હતો.એકસપ્રેસ હાઈવે પસાર થઈ ગયા પછી વડોદરા શહેરમાં દાખલ થયો અને રસ્તામાં તેની ગાડી સાથે એક ઉંમર લાયક માણસ ભટકાઈને પડ્યા. અલયે ગાડી ઉભી રાખી અને એ વ્યક્તિને બેઠા કર્યા સદનસીબે બહુ વાગ્યું ન હતુ. આજુબાજુ મોટુ ટોળું ભેગું થઈ ગયું હતું બધા જ અલયનો વાંક કાઠવા લાગ્યા... અલયે બધાને સમજાવીને મદદ માંગી કે મને આમને દવાખાને દવા કરાવા લઈ જવા દો....અલયે એક જણની મદદ લઇને એ વ્યક્તિને ગાડીમાં બેસાડીને નજીકના દવાખાને લઈ ગયો. બહું વાગ્યું ન હોવાથી હાથે પાટો આવ્યો અને દવા લીધી પછી અલયે એ વ્યક્તિને નજીક More Likes This ડકેત - 4 દ્વારા Yatin Patel સોદો, પ્રેમ, કે પ્રતિશોધ? - 1 દ્વારા Mansi Desai Shastri તક્ષશિલા - સિટી ઓફ નૉલેજ - 15 દ્વારા અનિકેત ટાંક ચક્રવ્યૂહ - સત્તાનો ખેલ - પ્રસ્તાવના દ્વારા અનિકેત ટાંક પાદર - ભાગ 1 દ્વારા Mansi Desai Shastri લગ્ન સંસ્કાર - ભાગ 2 દ્વારા Mansi Desai Shastri સરકારી પ્રેમ - ભાગ 1 દ્વારા Maulik Vasavada બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા