પાલનપુરના એક નાનકડા ગામમાં ભૈરવ નામનો યુવક મજૂરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. ગામમાં અસામાજિક તત્વોના વધી રહેલા પ્રભાવને કારણે ભૈરવ પણ દારૂના વેપારમાં જોડાઈ ગયો. તે પૈસા કમાઈને જિંદગીમાં સુખ લઈ આવ્યો, પરંતુ એક દિવસ બાઇક ચલાવતા સમયે ભયંકર અકસ્માતમાં ભૈરવ ગંભીર રીતે ઘાયલ થયો. તેને તાત્કાલિક દવાખાને ખસેડવામાં આવ્યો, પરંતુ ત્રણ દિવસની સારવાર બાદ તેનું અવસાન થઈ ગયું. હવે તેની પત્ની અને બે બાળકો જ રહ્યા છે, જેમણે પોતાનો પિતા અને પતિ ગુમાવ્યો છે. ભૈરવનું ભાગ્ય Mr. Alone... દ્વારા ગુજરાતી સામાજિક વાર્તાઓ 11 1.3k Downloads 3.7k Views Writen by Mr. Alone... Category સામાજિક વાર્તાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન રજવાડી રાજ્ય પાલનપુર, જે આઝાદી પછી હાલ એક તાલુકો બની ગયો છે અને આ તાલુકા માં એક નાનકડું ગામ હતું. જે પાલનપુર થી માત્ર ચાર જેવા કિલોમીટર દૂર આવેલું હતું. આ ગામ માં પ્રવેશ કરવા માટે મુખ્ય રોડ થી એક નાનો ફાંટો પડતો હતો જે ગામ સુધી આવતો હતો. ગામ માં પ્રવેશ કરતા જ એક મંદિર આવતું જે રમણીય હતું તેની બાજુમાં ગામનું પાદર, નિશાળ, અને ગામનું વાતાવરણ ગામ માં અનેરી સુંદરતા અને શાંતિ પ્રેરતું હતું. પણ થોડા સમય થી ગામ નું આ વાતાવરણ ડોહળાંયુ હતું. More Likes This સિનેમા - સ્વ અને પર મૂલ્યાંકન -1 દ્વારા Shailesh Joshi માળિયા પરનો ભાર દ્વારા Tr. Mrs. Snehal Jani સિંગલ મધર - ભાગ 1 દ્વારા Kaushik Dave જીવન એ કોઈ પરીકથા નથી - 1 દ્વારા Kaushik Dave શ્યામ રંગ....લગ્ન ભંગ....1 દ્વારા Heena Hariyani હાલ કાના મને દ્વારીકા બતાવ - 1 દ્વારા Siddharth Maniyar આકાશી વીજળી સામે સુરક્ષા દ્વારા Jagruti Vakil બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા