પ્રગતિ કોલેજમાંથી ઘરે આવીને થોડી અસ્વસ્થ હતી, કારણ કે કોલેજમાં એક દુખદ ઘટનાની જાણ થઈ હતી. કોલેજમાં, એક વિદ્યાર્થીની ભાવિકા, પ્રગતિને વોશરૂમ જવા માટે રજા માગી રહી હતી, પરંતુ ત્યારબાદ તે આત્મહત્યા કરી લે છે. જ્યારે પ્રગતિને આ સમાચાર મળ્યા, ત્યારે તેણી ખૂબ જ ગભરાઈ ગઈ અને વિચાર કરવા લાગી કે શું તેણે ભાવિકા ને મોતની તરફ ધકેલી દીધું. પ્રગતિ આ ઘટના માટે આત્મગ્લાની અનુભવતી હતી, જ્યારે શિરીષ સર તેને શાંત કરવા પ્રયત્ન કરે છે. ભાવિકાના માતાપિતા આવ્યા, પરંતુ તેઓને દીકરીના મૃત્યુનો કોઈ શોક નહોતો. આ પ્રગતિ માટે અસ્પષ્ટ અને અસ્વીકાર્ય હતું. પ્રગતિને આ ઘટના ભૂલાવી શકાતી નથી, અને તે તેના મનને શાંત કરવાનો પ્રયત્ન કરતી રહે છે. ત્યારબાદ, તેની બહેનપણી પ્રિયા આવે છે, જે પ્રગતિને હિંમત આપીને કહે છે કે જે બનવાનું હતું તે બન્યું છે, અને હવે તેમને પ્રાર્થના કરવી જોઈએ. એક અઠવાડિયા પછી, પ્રગતિ ધીમે-ધીમે સામાન્ય થવા લાગે છે અને કોલેજકાળની યાદોને નવજીવન આપે છે. પ્રિયા પ્રગતિને પુછે છે કે શું તે ઓમને યાદ કરે છે, જે સંકેત આપે છે કે પ્રગતિના મનમાં જૂની યાદો જીવંત છે. તિરસ્કાર - 4 Dr. Pruthvi Gohel દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 13.8k 2.4k Downloads 4.2k Views Writen by Dr. Pruthvi Gohel Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન પ્રકરણ-૪પ્રગતિ આજે કોલેજથી છૂટીને ઘરે આવી. એણે એના રોજના નિત્યક્રમ પ્રમાણે બધું જ કામ પતાવ્યું. કોલેજથી આવીને આજે એ થોડી અસ્વસ્થ લાગતી હતી. કોલેજ માં જે ઘટના આજે ઘટી હતી એનાથી એ ખૂબ અસ્વસ્થ હતી. પ્રગતિ સ્નાન કરીને હવન કરવા બેઠી. પણ હવનમાં આજે એનું મન લાગતું ન હતું. એ જેવું ધ્યાન ધરવા જતી કે, આજે કોલેજમાં બનેલા બનાવ તેના માનસપટ પર છવાવા લાગ્યા.આજે કલાસ માં એને પહેલો પ્રેકટીકલ લેવાનો હતો. એ બધાં જ વિદ્યાર્થીઓ ને પ્રેક્ટિકલ સમજાવતી હતી. પ્રેકટીકલ સમજાવ્યા પછી નો જે સમય બચે એમાં વિદ્યાર્થીઓ જર્નલ લખતાં હતા. એવામાં એક વિદ્યાર્થીની કે જેનું નામ ભાવિકા હતું એ Novels તિરસ્કાર પ્રકરણ -1પ્રગતિ આજે ખૂબ જ ખુશ હતી. આજે એની નોકરી નો પહેલો દિવસ હતો. આજે એને સરકારી નોકરી મળી ગઈ હતી. અને એ પણ એની ઈચ્છા મુજબ. બોટની ના મદદનીશ... More Likes This કવચ - ૧ દ્વારા મૃગતૃષ્ણા mrigtrushna" અવકાશયાન અને આંસુ: ડૉ. શાહનું વચન - 1 દ્વારા Vijay પ્રકાશનું પડઘો - 1 દ્વારા Vijay Untold stories - 5 દ્વારા Tapan Oza અસ્તિત્વહીન મંઝિલ દ્વારા Vijay આયનો - 1 દ્વારા Vijay ચંદ્ર પર રોમાંચક પ્રવાસ - 1 દ્વારા Vijay બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા