આ પ્રકરણમાં, લેખક વિરમગામના બસ-સ્ટેશન પર પહોંચે છે, જ્યાં તે ઠંડી અને પીળી લાઈટ્સનો અનુભવ કરે છે. બસ-સ્ટેશનમાં લોકોની સંખ્યા ઓછી છે, પરંતુ બહાર નીકળતા જ લોકોની અવરજવર વધુ જોવા મળે છે. લેખક રેલવે-સ્ટેશન તરફ જવાનું નક્કી કરે છે અને ત્યાં પહોંચે છે. પ્લેટફોર્મ-૧ પર, તે એક બાંકડા પર બેઠો છે, જ્યાં તે એક આકર્ષક છોકરી સાથે બેસે છે. છોકરી પાસે કોઈ સામાન નથી, અને તે ટ્રેનની આગાહી કરે છે. તે લેખકના ઘડિયાળની સમયની જાણ રાખે છે અને તેમના વચ્ચેની વાતચીત શરૂ થાય છે. લેખક છોકરીની ચતુરાઈથી પ્રભાવિત થાય છે અને તે આકાશમાં ઊંચા પડેલા પ્રશ્નો અને વિચારોમાં મગ્ન થઈ જાય છે. આ પ્રસંગોએ, લેખક છોકરી સાથેની વાતચીત અને તેના વિચારોમાં વધુ ગહનતો અનુભવ કરે છે. વૈદેહીમાં વૈદેહી - (પ્રકરણ-3) Vandan Raval દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 16.4k 2.2k Downloads 3.9k Views Writen by Vandan Raval Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન પ્રકરણ – 3 દુનિયા ઘણી સારી છે. જે થશે એ સારા માટે જ થશે........ ***** આવી ગયું વિરમગામ. બસ વિરમગામનાં બસ-સ્ટેશનમાં ઊભી છે. મેં સમય જોયો- ૮.૧૧બસમાંથી ઊતર્યો કે તરત જ ઠંડી વીંટળાઈ વળી. પીળી લાઈટ્સનો પ્રકાશ બસ-સ્ટેશનમાં પથરાયેલો છે. બહુ ઓછા લોકો બસ-સ્ટેશનમાં ઉપસ્થિત છે. હું આવ્યો એ બસમાંથી ઉતરેલું ટોળું બસ-સ્ટેશનની બહાર નીકળવાના માર્ગે ચાલતું થયું છે. હું પણ ચાલ્યો. બહાર આવ્યો. લોકોની અવરજવર વધારે છે. દુકાનોના સાઈનબોર્ડ્સ પરની લાઈટ્સ ઝળહળી રહી છે. મોટાભાગની સ્ટ્રીટ-લાઈટ્સ બંધ પડી ગયેલી છે. અહીંથી રેલવે-સ્ટેશનના રસ્તાની મને જાણ છે. ચાલ્યો. ગલ્લાઓની ફરતે વીંટળાયેલા ટોળાંમાંથી સિગારેટના ધુમાડા ઊડી રહ્યા છે. કોઈક Novels વૈદેહીમાં વૈદેહી યુવાન વેદ આ કથાનો નાયક છે. સીધા પાટે ચાલતાં તેના જીવનમાં મોટો વળાંક આવે છે જયારે તેને મળે છે એક અનામી પત્ર અને તે જઈ ચડે છે ચૌદસો કીલોમીટર દૂર નદી, જં... More Likes This સમયચક્ર - (સમયનાં ચક્રમા ઉલજેલી સૈનિકોની સામાજીક જીવની) - 1 દ્વારા Heena Ramkabir Hariyani હાઈ કેપ્લર - ભાગ - 6 દ્વારા BHIMANI AKSHIT કવચ - ૧ દ્વારા મૃગતૃષ્ણા mrigtrushna" અવકાશયાન અને આંસુ: ડૉ. શાહનું વચન - 1 દ્વારા Vijay પ્રકાશનું પડઘો - 1 દ્વારા Vijay Untold stories - 5 દ્વારા Tapan Oza અસ્તિત્વહીન મંઝિલ દ્વારા Vijay બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા