જ્યારે ફિલ્મો જોવી પણ એક ઉત્સવ હતો - ૩ Siddharth Chhaya દ્વારા માનવ વિજ્ઞાન માં ગુજરાતી પીડીએફ

જ્યારે ફિલ્મો જોવી પણ એક ઉત્સવ હતો - ૩

Siddharth Chhaya Verified icon દ્વારા ગુજરાતી માનવ વિજ્ઞાન

મારું બાળપણ અમદાવાદમાં વીત્યું અને મોટાભાગની કિશોરાવસ્થા પણ. કિશોરાવસ્થાના પાંચ વર્ષ તે સમયે પંચમહાલ તરીકે ઓળખાતા જીલ્લાના મુખ્યમથક ગોધરા અને બાદમાં લુણાવાડામાં પસાર કર્યા હતા. આ ઉપરાંત ઉનાળુ વેકેશનમાં વતન રાજકોટ અને જન્મસ્થળ જામનગર જવાનો વારંવાર મોકો મળતો જે ...વધુ વાંચો