પ્રતિકની શબ્દ સંજીવની - 2 Dinesh parmar Pratik દ્વારા કવિતાઓ માં ગુજરાતી પીડીએફ

પ્રતિકની શબ્દ સંજીવની - 2

Dinesh parmar Pratik દ્વારા ગુજરાતી કવિતાઓ

તમે તમારી જાતને બાળી નાખો,જે કોઈ ઈચ્છા મનની વાળી નાખો.અહીં ક્યાં કોઈ સપના પુરા થવાના,જીવતર આખું શ્રદ્ધામાં ગાળી નાખો.હું ની લાઈનમાં ઈશ્વર પણ જોડાયો,જોવા તમે ભક્ત તણી થાળી નાખો.ક્યાં સુધી વેદના ભીંતે લઇ ફરશો?જઈ એકાંતમાં હાટડી ઠાળી નાખો.આવ્યા છો ...વધુ વાંચો