આ વાર્તામાં દિવ્યેશ અને મમતા વચ્ચેના સંબંધો અને તેમના જીવનના કઠીન પરિસ્થિતિઓને દર્શાવવામાં આવ્યા છે. દિવ્યેશએ ઝીલના પત્રને વાંચીને તેની ખુશી અનુભવી, પરંતુ સાથે જ મમતાના દુઃખદાયક જીવનની વાતો પણ સામે આવી. મમતાને ભૂકંપમાં પોતાના પતિ, પુત્ર અને સાસુ ગુમાવ્યા પછી જીવનને ફરીથી શરૂ કરવાની જરૂરિયાત હતી. તેણે દિવ્યેશ સાથે લગ્ન કરવા નક્કી કર્યું, જે તેના માટે નવો આશ્રય બની શકે. દિવ્યેશ, જે પોતાના જ પરિવારની જવાબદારી સાથે સંઘર્ષ કરી રહ્યો હતો, મમતાની જરૂરિયાતને સમજતો હતો. બંનેના જીવનમાં આર્થિક મુશ્કેલીઓ અને માનસિક જંગલનો સામનો કરવો પડ્યો, પરંતુ મમતાએ સ્પષ્ટ કરી દીધું કે તે આ લગ્ન આર્થિક સુરક્ષાના માટે કરી રહી છે. આ કથામાં સંબંધો, સંઘર્ષ અને નવી શરૂઆતના સંકેતો જોવા મળે છે.
ગુલાબી રંગ આથમતી સંધ્યાનો
Urvi Hariyani
દ્વારા
ગુજરાતી સામાજિક વાર્તાઓ
Five Stars
1.1k Downloads
3.4k Views
વર્ણન
પૂરો પત્ર વંચાઈ રહ્યા બાદ દિવ્યેશની આંખો ભીની થઇ ગયેલી . આવા પત્રની તો તે ક્યારની રાહ જોઈ રહેલો . જ્યારથી ઝીલ પરણીને સાસરે ગઈ ત્યારથી.ત્યાં મમતાએ આવી ગાર્ડન ટીપોઈ પર ચા-નાં બે કપ મૂક્યા . એક કપ તેણે દિવ્યેશને આપ્યો . બીજો પોતે લીધો . ઝીલનાં હસ્તાક્ષરવાળો દિવ્યેશનાં નામે આવેલ એ કવર એણે ફોડયું ન હતું . એમાં ઝીલનો કોઈ સંદેશો હશે એ જાણવા છતાં એમને એમ એ કવર અકબન્ધ આપ્યું હતું.એની આંખોમાં આતુરતા હતી . ઝીલનાં ખુશી સમાચાર જાણવાની આતુરતા . પત્રમાં ઝીલે ખુશી સમાચાર સિવાય કંઈક એવું ઘણું બધું લખ્યું હતું જે ખૂબ અલગ હતું . એ
More Likes This
બીજા રસપ્રદ વિકલ્પો
- ગુજરાતી વાર્તા
- ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ
- ગુજરાતી ફિક્શન વાર્તા
- ગુજરાતી પ્રેરક કથા
- ગુજરાતી ક્લાસિક નવલકથાઓ
- ગુજરાતી બાળ વાર્તાઓ
- ગુજરાતી હાસ્ય કથાઓ
- ગુજરાતી મેગેઝિન
- ગુજરાતી કવિતાઓ
- ગુજરાતી પ્રવાસ વર્ણન
- ગુજરાતી મહિલા વિશેષ
- ગુજરાતી નાટક
- ગુજરાતી પ્રેમ કથાઓ
- ગુજરાતી જાસૂસી વાર્તા
- ગુજરાતી સામાજિક વાર્તાઓ
- ગુજરાતી સાહસિક વાર્તા
- ગુજરાતી માનવ વિજ્ઞાન
- ગુજરાતી તત્વજ્ઞાન
- ગુજરાતી આરોગ્ય
- ગુજરાતી બાયોગ્રાફી
- ગુજરાતી રેસીપી
- ગુજરાતી પત્ર
- ગુજરાતી હૉરર વાર્તાઓ
- ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ
- ગુજરાતી પૌરાણિક કથાઓ
- ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ
- ગુજરાતી રોમાંચક
- ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન
- ગુજરાતી બિઝનેસ
- ગુજરાતી રમતગમત
- ગુજરાતી પ્રાણીઓ
- ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર
- ગુજરાતી વિજ્ઞાન
- ગુજરાતી કંઈપણ
- ગુજરાતી ક્રાઇમ વાર્તા