આ કથામાં આદિત્ય અને મિહીકા તેમના પેેરેન્ટ્સને તેમના લગ્ન વિશે જણાવે છે, જ્યારે આદિત્યના પપ્પા ત્યાં સગાઈની વાત કરવામાં આવે છે. મિહીકા આદિત્યને તેના રૂમમાં લઈ જાય છે, જ્યાં તેઓ વાતો કરે છે. આદિત્ય મોટા લોકોની વાતો સાંભળીને કંટાળી જાય છે, જ્યારે મિહીકા તે વાતોથી દુઃખી થાય છે કારણ કે તેમને વિચાર છે કે જ્યારે તેઓ ડિવોર્સની વાત કરશે ત્યારે મોટા લોકો પર શું વિતશે. આદિત્ય મિહીકાને પ્રોત્સાહિત કરે છે કે તેઓ નિરાશ ન થાય. વાતચીત દરમિયાન, આદિત્ય મિહીકાના કપડાં વિશે ચર્ચા કરે છે, અને મિહીકા શંકા રાખે છે કે તે ડ્રેસમાં સારી નથી લાગતી. આદિત્ય તેને આંકે છે કે તે સારું લાગે છે, પરંતુ તે અલગ છે કારણ કે તે તેને પહેલી વખત ઈન્ડિયન કપડાંમાં જોઈ રહ્યો છે.
પ્યાર તો હોના હી થા - 12
Tinu Rathod _તમન્ના_
દ્વારા
ગુજરાતી પ્રેમ કથાઓ
Five Stars
2.7k Downloads
4.6k Views
વર્ણન
( આપણે આગળ ના ભાગ માં જાણ્યું કે આદિત્ય અનેે મિહીકા એમના પેેરેન્ટ્સનેે તેેેઓ મેેેરેજ માટે તૈૈૈયાર છે એવું કહેે છેે. આદિત્યના ફાધર એમનેે ત્યાં સગાઈની વાાતચીત કરવા આવેે છે. મોટાઓ વાતચીત કરતા હોય છે ત્યારે મિહીકા આદિત્યનેે એના રૂમમાં લઈ જાય છે. હવેે આગળ જોઈશું શું થાય છે.) મિહીકાનું ઘર આદિત્ય જેવું વિશાળ તો નથી પણ એકદમ સ્વચ્છ અને સુઘડ હોય છે. એનું ઘર એના દાદા ના સમયનું બનાવેલું બે બેડરૂમ, બેઠકરૂમ અને રસોડાનું બેઠાં ઘાટનુ નાનકડું પણ સુંદર ઘર છે. પાછળ સુંદર મજાનો વાડો પણ છે. મિહીકાને ફૂલછોડનો બહું શોખ હોવાથી જ્યાંથી વાડામાં જવાઈ એ જ રૂમમાં એ રહે
( નમસ્કાર મિત્રો, આપ સૌએ મારી વાર્તાઓ વાંચી એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. સેકેન્ડ ચાન્સ સ્ટોરી લખવામાં ખૂબ મજા આવી. હવે આપની સમક્ષ એક નવી સ્ટોરી રજૂ કર...
બીજા રસપ્રદ વિકલ્પો
- ગુજરાતી વાર્તા
- ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ
- ગુજરાતી ફિક્શન વાર્તા
- ગુજરાતી પ્રેરક કથા
- ગુજરાતી ક્લાસિક નવલકથાઓ
- ગુજરાતી બાળ વાર્તાઓ
- ગુજરાતી હાસ્ય કથાઓ
- ગુજરાતી મેગેઝિન
- ગુજરાતી કવિતાઓ
- ગુજરાતી પ્રવાસ વર્ણન
- ગુજરાતી મહિલા વિશેષ
- ગુજરાતી નાટક
- ગુજરાતી પ્રેમ કથાઓ
- ગુજરાતી જાસૂસી વાર્તા
- ગુજરાતી સામાજિક વાર્તાઓ
- ગુજરાતી સાહસિક વાર્તા
- ગુજરાતી માનવ વિજ્ઞાન
- ગુજરાતી તત્વજ્ઞાન
- ગુજરાતી આરોગ્ય
- ગુજરાતી બાયોગ્રાફી
- ગુજરાતી રેસીપી
- ગુજરાતી પત્ર
- ગુજરાતી હૉરર વાર્તાઓ
- ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ
- ગુજરાતી પૌરાણિક કથાઓ
- ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ
- ગુજરાતી રોમાંચક
- ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન
- ગુજરાતી બિઝનેસ
- ગુજરાતી રમતગમત
- ગુજરાતી પ્રાણીઓ
- ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર
- ગુજરાતી વિજ્ઞાન
- ગુજરાતી કંઈપણ
- ગુજરાતી ક્રાઇમ વાર્તા