વિષય છે કે ઈન્દ્ર અને અન્ય દેવતાઓ બકારને સ્વર્ગમાંથી કાઢવા માટે એકસાથે મળીને કુંભકર્ણા જેવું આયોજન કરે છે. બકાર, જે એક યક્ષ છે, સ્વર્ગમાં આવે છે અને દેવતાઓનો સામનો કરે છે. વરુણદેવ અને પવનદેવ બકારને દેવ તરીકે ઓળખવા માટે મનોરથ વ્યક્ત કરે છે, કારણ કે મનુષ્યજાતિ તેને પૂજવા લાગશે. પરંતુ બકાર નિર્દોષ છે અને પોતાનું કાર્ય માનવ સેવા કરવાનો જણાવે છે. દેવગણ બકાર પર આરોપ લગાવે છે કે તે માનવજાતને તેમના વિરુદ્ધ ભડકાવી રહ્યો છે. બકાર પોતાની નિર્દોષતા સાબિત કરવા માટે તૈયાર છે, અને દેવરાજ ઈન્દ્રને તેની નિર્દોષતા અંગે શંકા છે.
રુદ્ર ની પ્રેમકહાની - 2
Jatin.R.patel
દ્વારા
ગુજરાતી પ્રેમ કથાઓ
Five Stars
4.8k Downloads
6.8k Views
વર્ણન
પોતાનાં ભોગ-વિલાસ ની જીંદગી ને છોડવાનાં બદલે બકાર તરફ ઈર્ષા નાં ભાવનાં લીધે ઈન્દ્ર દેવ સમેત અન્ય દેવતાગણ મળીને બકાર ને સ્વર્ગમાંથી હડધૂત કરીને કાઢી મુકવાનો વિચાર કરે છે. એમની આ મનોકામના ને પૂર્ણ કરવામાં દેવર્ષિ નારદ પણ એમને સાથ આપવાં તૈયાર થાય છે.. આ મુજબ નારદ મુનિ મહાદેવનાં કાન ભંભેરણી કરવાં કૈલાશ પર્વત તરફ પ્રસ્થાન કરે છે. એમનાં જતાં જ દેવગણ બકારનાં આવવાંની રાહ જોતાં બેઠો હોય છે. આવી ગયાં બકાર દેવ.. બકાર નાં સ્વર્ગમાં આગમન થતાં જ વરુણદેવ કટાક્ષમાં બોલ્યાં.
લવસ્ટોરી, હોરર, સસ્પેન્સ, સામાજિક દરેક પ્રકારનાં વિષય પર નવલકથા લખવાનો હું પ્રયત્ન કરી ચુક્યો છું.. અને એમાં અત્યાર સુધી જ્વલંત સફળતા પણ પ્રાપ્ત થઈ છે...
More Likes This
બીજા રસપ્રદ વિકલ્પો
- ગુજરાતી વાર્તા
- ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ
- ગુજરાતી ફિક્શન વાર્તા
- ગુજરાતી પ્રેરક કથા
- ગુજરાતી ક્લાસિક નવલકથાઓ
- ગુજરાતી બાળ વાર્તાઓ
- ગુજરાતી હાસ્ય કથાઓ
- ગુજરાતી મેગેઝિન
- ગુજરાતી કવિતાઓ
- ગુજરાતી પ્રવાસ વર્ણન
- ગુજરાતી મહિલા વિશેષ
- ગુજરાતી નાટક
- ગુજરાતી પ્રેમ કથાઓ
- ગુજરાતી જાસૂસી વાર્તા
- ગુજરાતી સામાજિક વાર્તાઓ
- ગુજરાતી સાહસિક વાર્તા
- ગુજરાતી માનવ વિજ્ઞાન
- ગુજરાતી તત્વજ્ઞાન
- ગુજરાતી આરોગ્ય
- ગુજરાતી બાયોગ્રાફી
- ગુજરાતી રેસીપી
- ગુજરાતી પત્ર
- ગુજરાતી હૉરર વાર્તાઓ
- ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ
- ગુજરાતી પૌરાણિક કથાઓ
- ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ
- ગુજરાતી રોમાંચક
- ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન
- ગુજરાતી બિઝનેસ
- ગુજરાતી રમતગમત
- ગુજરાતી પ્રાણીઓ
- ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર
- ગુજરાતી વિજ્ઞાન
- ગુજરાતી કંઈપણ
- ગુજરાતી ક્રાઇમ વાર્તા