જયરાજ અને કિશન કિલરને પકડવા માટે પ્રયાસ કરી રહ્યા છે, જ્યારે કિલર આસ્થાને મરવા માટે બંગલાના દરવાજા આગળ રાખી દે છે. બીજા દિવસે, જયરાજ પોલીસ સ્ટેશન જવા માટે વહેલો નીકળે છે, પરંતુ તેને એક અજાણ્યો ડર છે. પોલીસ સ્ટેશનમાં, જયરાજને જાણ થાય છે કે આરાધના પાર્કમાં એક છોકરીની લાશ મળી છે. આ લાશ આસ્થાની છે, જે તેના પિતાના ફોનથી સ્પષ્ટ થાય છે. જયરાજ તાત્કાલિક તપાસ શરૂ કરે છે અને લાશના સ્થળે પહોંચે છે, જ્યાં લોકો ઉમટી રહ્યા છે. જયરાજ લાશની તપાસ શરૂ કરે છે અને ફોરેન્સિક ટીમને બોલાવે છે. હસીના - the lady killer - 8 Leena Patgir દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 69.1k 3.6k Downloads 5.1k Views Writen by Leena Patgir Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન આગલા ભાગમાં આપણે જોયું કે જયરાજ અને કિશન એમની રીતે કિલરને પકડવા માટે પ્રયત્નો કરતા રહે છે અને કિલર આસ્થાને અજાણ્યા ઘેર બોલાવીને એની હત્યાંને અંજામ આપવા જઈ રહ્યો છે, હવે આગળ.... ચેપ્ટર 8 - આસ્થાની લાશ... આ બાજુ એ કિલર આસ્થાને મારીને એની લાશ બંગલાના દરવાજા આગળ રાખી દે છે જેથી સવારે લોકોને જાણ થાય અને પછી ત્યાંથી બધું સાફસૂફ કરીને નીકળી જાય છે... ******************* બીજા દિવસે સવારે જયરાજ વહેલો જ નીકળી જાય છે ઘેર થી પોલીસ સ્ટેશન જવા.... અત્યારે એને એક અજાણ્યો ડર સતાવી રહ્યો હોય છે.... 'ખબર નહીં એવું કેમ લાગે છે કે Novels હસીના - the lady killer હસીના - the killer chapter 1- પહેલું ખૂન પોલીસ ઇન્સ્પેક્ટર જયરાજ ઝાલા અને બીજા સબ ઇન્સ્પેક્ટર કિશન શાહ આજે પાર્ટી કરવાનાં મૂડ માં હતા, હોય પણ કેમ નહિ... More Likes This ભ્રમજાળ દ્વારા Rupen Patel બિહાઇન્ડ ધ સ્ક્રીનશોટ - Part 1 દ્વારા Dr. Shreya Patel પુનર્જન્મની પ્રતિજ્ઞા - 1 દ્વારા Dr.hariyani અધુરા પાના ની શોધ - 1 દ્વારા jadeja priyaba ઘોસ્ટ ઓફ કારગિલ - ભાગ 1 દ્વારા Vir jadeja એક છોકરી નામે ચકી દ્વારા Niyati Kapadia Nirjhar લોહી તરસ્યા લોક - પ્રકરણ 1 દ્વારા Ashoksinh jadeja બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા