સંગમ પ્રવાસ વિશેની આ વાર્તામાં કર્ણાટકના સુંદર સ્થળ 'સંગમા' ની મુલાકાતની વાત છે, જ્યાં કાવેરી, નેત્રાવતી અને પ્રેમાવતી નદીઓનું સંગમ થાય છે. આ સ્થળ રામનગર જિલ્લામાં શોલે ફ્રેઇમમાં આવેલું છે અને નજીકનું શહેર કનકપુરા છે. 31 ઓગસ્ટ 2019 ના દિવસે બેંગ્લોરથી 125 કીમી દૂર, આ જગ્યાની મુલાકાત લીધી ગઇ હતી, જે જવામાં આશરે અઢી કલાકનો સમય લાગ્યો. પ્રવાસ દરમિયાન, રસ્તાના દૃશ્યોમાં લીલોતરીનો ભરપૂર દેખાવ હતો, જેમાં સોપારી, નારીએળી અને ચોખા જેવા ખેતરો હતા. ટોલ બૂથ્સ અને ગામડાઓ પસાર થતા, ખેતરમાં કામ કરતા બળદ અને ગાયો જોવા મળ્યા. કનકપુરા તરફ જતા, એક પ્રસિદ્ધ ઢોસાની હોટેલ અને MTR નામની ટિફિન રૂમ્સમાં નાસ્તો કરી આગળ વધ્યા. આખરે, સંગમ પહોંચવા માટે ફોરેસ્ટ વિભાગની સફર ચાલુ રાખી.
સંગમા - કર્ણાટકનું વણ સ્પર્શયું પ્રવાસ સ્થળ
SUNIL ANJARIA
દ્વારા
ગુજરાતી પ્રવાસ વર્ણન
Four Stars
1.2k Downloads
3.5k Views
વર્ણન
સંગમ પ્રવાસ, કર્ણાટકકર્ણાટકનું એક virgin કહી શકાય તેવું સુંદર સ્થળ 'સંગમા' અથવા સંગમ. કાવેરી, નેત્રાવતી અને પ્રેમાવતી નદીઓનો સંગમ આ સ્થળે થાય છે.શોલે ફ્રેઇમ રામનગર જિલ્લામાં તે આવેલું છે અને નજીકનું શહેર કનકપુરા છે. સ્થળ ફોરેસ્ટ ખાતાની હદમાં છે.અમે 31.8.19 ના રવીવારે આ સ્થળની મુલાકાત લીધી. તે બેંગ્લોરથી 125 કીમી. જેવું દૂર અવેલુંછે. જતાં આશરે અઢી કલાક જેવો સમય લાગે છે.રસ્તો લીલોતરીથી એટલો તો ભરેલો હતો કે જાણે માટીએ લીલો રંગ જ ધારણ કરી લીધો હોય! પણ ના, એ લીલા રંગોમાં પણ ખૂબ વિવિધતા. રસ્તો આખો સોપારી, નારીએળી, ચોખા વ. નાં ખેતરોથી આચ્છાદિત. બેંગ્લોરમાંથી બહાર નીકળતાં જ દોઢ કલાક જેવો સમય
More Likes This
બીજા રસપ્રદ વિકલ્પો
- ગુજરાતી વાર્તા
- ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ
- ગુજરાતી ફિક્શન વાર્તા
- ગુજરાતી પ્રેરક કથા
- ગુજરાતી ક્લાસિક નવલકથાઓ
- ગુજરાતી બાળ વાર્તાઓ
- ગુજરાતી હાસ્ય કથાઓ
- ગુજરાતી મેગેઝિન
- ગુજરાતી કવિતાઓ
- ગુજરાતી પ્રવાસ વર્ણન
- ગુજરાતી મહિલા વિશેષ
- ગુજરાતી નાટક
- ગુજરાતી પ્રેમ કથાઓ
- ગુજરાતી જાસૂસી વાર્તા
- ગુજરાતી સામાજિક વાર્તાઓ
- ગુજરાતી સાહસિક વાર્તા
- ગુજરાતી માનવ વિજ્ઞાન
- ગુજરાતી તત્વજ્ઞાન
- ગુજરાતી આરોગ્ય
- ગુજરાતી બાયોગ્રાફી
- ગુજરાતી રેસીપી
- ગુજરાતી પત્ર
- ગુજરાતી હૉરર વાર્તાઓ
- ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ
- ગુજરાતી પૌરાણિક કથાઓ
- ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ
- ગુજરાતી રોમાંચક
- ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન
- ગુજરાતી બિઝનેસ
- ગુજરાતી રમતગમત
- ગુજરાતી પ્રાણીઓ
- ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર
- ગુજરાતી વિજ્ઞાન
- ગુજરાતી કંઈપણ
- ગુજરાતી ક્રાઇમ વાર્તા