આ વાર્તામાં ધરા નામની બાળકીની કહાની છે, જે પોતાના માતા-પિતા ના મૃત્યુ પછી તેના મામા-મામી સાથે રહે છે. ધરાની મામી ચંદ્રિકા તેના પર વધુ કડક છે, અને તેને ઘરનો બધો કામકાજ કરવા માટે કહે છે. જ્યારે તેની મામી ઘરમાં હોય છે, ત્યારે ધરા ભયથી બહાર જવા માટે કદી સ્કૂલથી રજા લેવી પડે છે. મામા રણજીત નોકરી કરતા હોય છે અને ઘરનું કામકાજ કરવાનો બોજો ધરા પર જ હતો. ધરા અને તેની બહેન ગીતા વચ્ચે થોડો ભેદ છે, કારણ કે ગીતા બહાર મઝા કરતી હોય છે જ્યારે ધરા ઘરમાં જ બંધ રહી જાય છે. આ કારણે ધરા પોતાની ઈચ્છાઓને દબાવીને રહે છે અને ઘણીવાર બહાર જવાની ઇચ્છા પણ વ્યક્ત નથી કરી શકતી. વાર્તા માનવજાતના સંબંધો, બાળપણના દુઃખ અને મમતા-પ્રેમના અભાવની વાત કરે છે, જ્યાં એક બાળકીની મોજમસ્તી અને સ્વતંત્રતા કેદ થઈ જાય છે.
પહેલો વરસાદ.....
DINESHKUMAR PARMAR NAJAR
દ્વારા
ગુજરાતી પ્રેમ કથાઓ
1.2k Downloads
3.2k Views
વર્ણન
એ રીતે તુ મળ મને વરસાદમાંજે રીતે ઈશ્વર મળે પરસાદમાંસાવ સુકીભઠ્ઠ નદીમાં સળ પડેઝરણું ફૂટે સહેજ ઉપરવાસમાંદિનેશપરમાર’નજર’............................................................................. "આ કયાં મરી ગઇ. .??,અલી..ધરુડી..??" ચંદ્રિકાએ ધરની બહાર નીકળી , તેની ભાણી ધરા ન દેખાતા બુમ પાડી.કાયમની જેમજ મામીના ગુસ્સાથી થરથરતી ધરા, ચોકડીમાંથી મોંઢુ કાઢી બોલી ," મામી હું કપડા ધોઇ રહી છું""કંઇ વાંધો નૈ...જરા જલ્દી કરતી હોય તો..! હજુ તો કચરા પોતુ બાકી છે. કયારે આમાથી નવરી થઇશ?"આગળ ધરા કંઇ બોલે તે પહેલા તો તેની મામી ઘરમાં ચાલી ગઇ.ધરા ચોકડીની પાળીના ખુણા પરથી , સામે ઘરના ફળિયામાં મામા- મામીની તેના કરતા એક જ વર્ષ નાની છોકરી
બીજા રસપ્રદ વિકલ્પો
- ગુજરાતી વાર્તા
- ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ
- ગુજરાતી ફિક્શન વાર્તા
- ગુજરાતી પ્રેરક કથા
- ગુજરાતી ક્લાસિક નવલકથાઓ
- ગુજરાતી બાળ વાર્તાઓ
- ગુજરાતી હાસ્ય કથાઓ
- ગુજરાતી મેગેઝિન
- ગુજરાતી કવિતાઓ
- ગુજરાતી પ્રવાસ વર્ણન
- ગુજરાતી મહિલા વિશેષ
- ગુજરાતી નાટક
- ગુજરાતી પ્રેમ કથાઓ
- ગુજરાતી જાસૂસી વાર્તા
- ગુજરાતી સામાજિક વાર્તાઓ
- ગુજરાતી સાહસિક વાર્તા
- ગુજરાતી માનવ વિજ્ઞાન
- ગુજરાતી તત્વજ્ઞાન
- ગુજરાતી આરોગ્ય
- ગુજરાતી બાયોગ્રાફી
- ગુજરાતી રેસીપી
- ગુજરાતી પત્ર
- ગુજરાતી હૉરર વાર્તાઓ
- ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ
- ગુજરાતી પૌરાણિક કથાઓ
- ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ
- ગુજરાતી રોમાંચક
- ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન
- ગુજરાતી બિઝનેસ
- ગુજરાતી રમતગમત
- ગુજરાતી પ્રાણીઓ
- ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર
- ગુજરાતી વિજ્ઞાન
- ગુજરાતી કંઈપણ
- ગુજરાતી ક્રાઇમ વાર્તા