આ વાર્તા નદીના મહત્વને દર્શાવે છે, જે માનવ સંસ્કૃતિ માટે જીવનનો આધાર છે. ગામની નદી, જે ચોમાસામાં સુંદર પ્રકૃતિ સાથે વહે છે, તે ગામની અમૂલ્ય સંપત્તિ છે. સાબરમતી નદીનું વર્ણન કરવામાં આવે છે, જે રાજસ્થાનમાંથી શરૂ થાય છે અને ખંભાતના અખાતને મળે છે. નદી કિનારે આવેલા પુરાણિક શ્રી સપ્તેશ્વર મહાદેવ મંદિરનું વિસ્તૃત વર્ણન છે, જે પોતાના ભૂગર્ભ મંદિરમાં સાત મૂર્તિઓ સાથે છે. અહીંનાં ઝરણાં અને નદીના પાણીનું સૌંદર્ય પ્રકૃતિને વધુ આકર્ષક બનાવે છે. આ મંદિર દર્શન માટે ભક્તો દ્વારા ભવ્ય રીતે ભેટવામાં આવે છે, અને તે પ્રકૃતિના અદભૂત વાતાવરણમાં સ્થિત છે.
સપ્તેશ્વર મહાદેવ
vishnusinh chavda
દ્વારા
ગુજરાતી પ્રવાસ વર્ણન
Five Stars
3.5k Downloads
10k Views
વર્ણન
આપણી સંસ્કૃતિમાં નદીનું અદકેરું મહત્વ છે. માનવ સંસ્કૃતિ નદી કાંઠે જ વસી વિકસી છે. આથી જ તો નદી સરિતા ને લોકમાતા કહેવામાં આવે છે. ગામના પાદરમાં થી ખડખડ વહેતી નદી એ ગામની મહામૂલી સંપત્તિ છે. એમાંય ચોમાસાની સિઝનમાં નદીકાંઠે પ્રકૃતિ પૂરબહારમાં ખીલેલી જોવા મળે છે. તેમાંય વહેલી પ્રભાતે નદીનું સૌંદર્યનો ખૂન ઊગતા સૂર્યના બાલકિરણો નદીના ખળખળ વહેતા પાણીમાં સોનેરી પટ્ટા પાડતા હોય. પ્રભાતના વખતે નદી ને નદી કાંઠો જીવંત બની ઉઠી છે પનિહારીઓ હાથમાં કંકણ રહેતા હોય છે પાણીના બેડા સાથે પનિહારીઓ કલબલાટ સંભળાતો હોય દુર નદી કાંઠે આવેલા મંદિરે આરતીનો ઘંટારવ થતો હોય.
More Likes This
બીજા રસપ્રદ વિકલ્પો
- ગુજરાતી વાર્તા
- ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ
- ગુજરાતી ફિક્શન વાર્તા
- ગુજરાતી પ્રેરક કથા
- ગુજરાતી ક્લાસિક નવલકથાઓ
- ગુજરાતી બાળ વાર્તાઓ
- ગુજરાતી હાસ્ય કથાઓ
- ગુજરાતી મેગેઝિન
- ગુજરાતી કવિતાઓ
- ગુજરાતી પ્રવાસ વર્ણન
- ગુજરાતી મહિલા વિશેષ
- ગુજરાતી નાટક
- ગુજરાતી પ્રેમ કથાઓ
- ગુજરાતી જાસૂસી વાર્તા
- ગુજરાતી સામાજિક વાર્તાઓ
- ગુજરાતી સાહસિક વાર્તા
- ગુજરાતી માનવ વિજ્ઞાન
- ગુજરાતી તત્વજ્ઞાન
- ગુજરાતી આરોગ્ય
- ગુજરાતી બાયોગ્રાફી
- ગુજરાતી રેસીપી
- ગુજરાતી પત્ર
- ગુજરાતી હૉરર વાર્તાઓ
- ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ
- ગુજરાતી પૌરાણિક કથાઓ
- ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ
- ગુજરાતી રોમાંચક
- ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન
- ગુજરાતી બિઝનેસ
- ગુજરાતી રમતગમત
- ગુજરાતી પ્રાણીઓ
- ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર
- ગુજરાતી વિજ્ઞાન
- ગુજરાતી કંઈપણ
- ગુજરાતી ક્રાઇમ વાર્તા