આ વાર્તામાં, અંશે તેના લગ્નના આયોજનને લઈ ચર્ચા કરવામાં આવી છે. તેમના પરિવારના સભ્યો સગાઈ અને લગ્નની પ્રક્રિયા વિશે ચિંતિત છે, પરંતુ અંશ અને તેની પાર્ટી આ બાબતોને સરળતાથી નિરાકરવા માટે તૈયાર છે. અંશના પિતા આ બધું સાંભળીને શાંતિ રાખે છે અને કહે છે કે તેઓ ખુશ રહેવા જોઈએ. લગ્નના દિવસે, અંશના મિત્રો અભી અને હર્ષ આવે છે, જે અંશને આશ્ચર્યમાં મૂકે છે. અંશ તેમને તેના લગ્ન માટે આમંત્રણ ન આપ્યાને કારણે ક્ષમા માંગે છે, અને મિત્રો ભોજન માટે ઉત્સાહિત હોય છે. અંતે, લગ્નની ઉજવણીમાં એક આનંદમય વાતાવરણ છે, જ્યાં ભોજન અને મંત્રોચ્ચાર ચાલી રહ્યા છે. ફેશબુકીયો પ્રેમ - 8 Ritik barot દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 17 1.4k Downloads 3.6k Views Writen by Ritik barot Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન "આમ, કંઈ સીધા જ પરણી જવાય? અરે, પહેલા સગાઈ કરાય. ત્યારબાદ એકાદ વર્ષ નો ગેફ અને પછી લગ્ન. આમ, ડાયરેક્ટર લગ્ન? તોહ, સગાઈ? આ તારો લાડલો પોતાનું જ વિચાર કરે છે. અરે, સમાજ ના લોકો શું વિચારશે? અરે, આમને સગાઈ નો ખર્ચો નહીં કરવો હોય? છે ક્યાં એ? મારી રજા વગર કાર્ડસ પણ છપાઈ ગયા? અને મંડપ બંધાય છે બોલો!" "તમે શાંત રહો. માંડમાંડ તો એ લગ્ન કરવા રાજી થયો છે! એનું વિચારો ને. તમે શું આખો દિવસ સમાજ સમાજ કર્યા કરો. અરે, લોકો તો કહેશે. તેમનું કામ જ એ છે. હવે, ટેન્શન ના લો તમે. એ કરી લેશે બધું." Novels ફેશબુકીયો પ્રેમ ટીંગ..... શ્રેયા એ જોયું , તેના ફેશબુક પર અંશ જગદેવ ની રિકવેસ્ટ આવી હતી. શ્રેયા એ પેહલા તો , એ રિકવેસ્ટ ને ઇગ્નોર કરી પરતું ફરી વાર અંશે તેને રિકવેસ્ટ... More Likes This અભિન્ન - ભાગ 1 દ્વારા Rupesh Sutariya કાવ્યાંશ - દિલ થી દિલ ની દોર - 1 દ્વારા Kru Old School Girl - 6 દ્વારા રાહુલ ઝાપડા મારા પ્રેમની કહાની દ્વારા Writer Digvijay Thakor અજનબી હમસફર - 1 દ્વારા janhvi પ્રેમ ની મૌસમ - 1 દ્વારા janhvi આંખોની ભાષા: એક અનોખી પ્રેમકથા - 1 દ્વારા R B Chavda બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા