એક દી તો આવશે.. - ૧૧ Mewada Hasmukh દ્વારા નવલકથા પ્રકરણ માં ગુજરાતી પીડીએફ

એક દી તો આવશે.. - ૧૧

Mewada Hasmukh માતૃભારતી ચકાસાયેલ દ્વારા ગુજરાતી નવલકથા પ્રકરણ

સપના વેચીને બાળકો ને ખુશ રાખે છેદર્દ દિલમાં દબાવી હસતું મુખ રાખે છે..પોટલા સુખના એ ખોલી ને રાખે છેબા સાડલાના છેડે બાંધી દુઃખ રાખે છે...સહુ મિત્રો નો આભાર...!એક દી તો આવશે...ભાગ - ૧૧..સાંજનો સમય થઈ ગયો હતો.બાપ્પાના વિસર્જન ની ...વધુ વાંચો