ગઝલ સંગ્રહ - ભાગ - ૪ Pratik Rajput દ્વારા કવિતાઓ માં ગુજરાતી પીડીએફ

ગઝલ સંગ્રહ - ભાગ - ૪

Pratik Rajput દ્વારા ગુજરાતી કવિતાઓ

ડંખ વાગ્યા કરે છે સામટા,સંબંધ સાચવ્યા છે સામટા.વરસ્યા કરે છે આ વાદળો,પાણી સાચવ્યા છે સામટા.કર્યા કરું છું મથામણ રોજે,કોયડા સાચવ્યા છે સામટા.સદાચારી બનવું ઘણું અઘરું,પાળવાના નિયમો છે સામટા.લખવું તો ઘણું બધું કવિરાજ,તેના માટેના શબ્દો છે સામટા. ...વધુ વાંચો