આ વાર્તામાં રામપુર ગામમાં બે ભાઈઓ, ચામુર અને ભગીરથ, ની વાત છે. ચામુર દયાળુ અને સહાયક છે, જ્યારે ભગીરથ લાલચુ અને કપટી છે. જ્યારે ગામમાં દુકાળ આવે છે, ત્યારે ભગીરથ ખેડૂતોની મુશ્કેલીઓનો લાભ ઉઠાવે છે, પરંતુ ચામુર તેમને મદદ કરે છે. ભગીરથનું ગમંડ તેને એકલો છોડે છે, અને જ્યારે તે બીમાર થાય છે, ત્યારે ચામુર તેની મદદ માટે જવા પર પણ ભગીરથ તેને અપમાન કરે છે. અંતે, ભગીરથ પોતાના ગમંડના કારણે મૃત્યુ પામે છે, જ્યારે ચામુર તેને મદદ કરવા માટે આવ્યો હતો. વાર્તાનો બોધ એ છે કે ગમંડ જીવમાં ઝઘડાનું મુખ્ય કારણ છે અને તેનો સામનો કરવાની જરૂર છે, અને વ્યક્તિએ હંમેશા બીજા લોકોની વાત સાંભળવી જોઈએ. જિંદગીનો વાસ્તવિક પરિચય - ૩ Yash દ્વારા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ 12.2k 2.2k Downloads 5.1k Views Writen by Yash Category આધ્યાત્મિક વાર્તાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન જિંદગીનો વાસ્તવિક પરિચયભાગ-૩ગમંડરામપુર નામનું એક ગામ હતું આ ગામમાં બધાજ લોકો હળીમળીને રેહતા હતા.ગામના બધાજ લોકો ખેતી સાથે સંકળાયેલા હતા. આ ખેતી જ તેમની રોજીરોટી હતી આ ગામમાં બે ધનવાન શેઠ હતા અને બન્ને ભાઈઓ હતા પરંતુ બંને ભાઈયો માં જમીન આસમાન નો ફરક હતો. એક શેઠ નું નામ હતું ચામુર અને બીજાનુ નામ હતું ભગીરથ ચામુર સ્વભાવે શાંત દયાવાન અને હોશિયાર હતો અને હંમેશા ગામલોકોની મદદ કરવા માટે તૈયાર રેહતો હતો. જ્યારે ભગીરથ સ્વભાવે લાલચુ અને કપટી હતો તે હંમેશા પોતાના પૈસા કઈ રીતે વધુ કરવા તે જ વિચારતો અને ગામના ગરીબ ખેડૂતો ને પૈસા વ્યાજે આપીને વ્યાજ ચૂકવવા Novels જિંદગીનો વાસ્તવિક પરિચય હેલો મિત્રો હું આ જિંદગીના કડવા સત્ય આ તથા કડવા અનુભવ નો અને જિંદગીના મૂલ્યનો પરિચય આપવાનો પ્રયત્ન કરું છું કેટલીક બોધરૂપી વાર્તાઓ દ્વારા.જિંદગીનો વાસ... More Likes This ધાર્મિક અસહિષ્ણુતા: એક વૈશ્વિક અને માનવીય સમસ્યા દ્વારા Sanjay Sheth આત્મસાક્ષાત્કાર એટલે શું? દ્વારા Dada Bhagwan અપેક્ષા દ્વારા Trupti Bhatt આરતીનું મહત્ત્વ દ્વારા Dada Bhagwan માણસ, માન્યતા અને રહસ્ય - ભાગ 18 દ્વારા Sahil Patel મેઘરાજા ઉત્સવ દ્વારા Tr. Mrs. Snehal Jani આપણા શક્તિપીઠ - 1 હિંગળાજ માતા મંદિર દ્વારા Jaypandya Pandyajay બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા