કથામાં ગુજરાતી ભાષાના વિકાસ અને નવીનતા વિશે ચર્ચા કરવામાં આવે છે. લેખક જણાવે છે કે, આજે મોબાઈલ અને સોશિયલ મિડિયાના યુગમાં ગુજરાતી ભાષા પણ આધુનિક બની રહી છે, પરંતુ અંગ્રેજી શબ્દો અને પ્રયોગો સાથે ભળી ગઈ છે. લેખક સંસ્કૃતથી શરૂ કરીને પ્રાકૃત ભાષાના વિકાસની વાત કરે છે અને ભાષાની પરિવર્તનશીલતા પર ભાર મૂકતા કહે છે કે, દરેક ભાષા સમય સાથે બદલાય છે. તેઓ જણાવે છે કે, ગુજરાતીમાં આજના ફેશન અને ભાષાના સ્વરૂપોમાં ફેરફારો આવ્યા છે, જે સમય સાથે વધુ સમૃદ્ધ બન્યા છે. લેખકનું માનવું છે કે ભાષાની સમૃદ્ધિ અને વિકાસમાં કોઈપણ ભાષાના શબ્દોનું પરસ્પર ભળવું એ ભાષા પ્રદૂષિત થવા કરતાં વધુ સારું છે. વિવિધ ઉદાહરણો આપીને, લેખક ગુજરાતી ભાષાના વિકાસને ઉજાગર કરે છે અને તેને સમયને અનુકૂળ બનાવવાના પ્રયાસોની નોંધ લે છે. સંબંધ નામે અજવાળું - 23 Raam Mori દ્વારા ગુજરાતી સામાજિક વાર્તાઓ 3.7k 1.7k Downloads 5.3k Views Writen by Raam Mori Category સામાજિક વાર્તાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન સવારે ઉઠીને આંખો ચોળતા ચોળતા મોબાઈલ ખોલો તો જય શ્રી કૃષ્ણ ‘JSK’ બનીને તમારા ઘરમાં આવશે, આવજો એ ‘BYE’ અને કેમ છો એ ‘HI’ ‘Hello’ બનીને તમારા ઘરના ઉંબરે ઉભા છે. મોબાઈલમાં ભાષા બદલી શકાશે અને જો સેટીંગ ફિચર્સમાં જઈને ભાષા ગુજરાતી કરશો તો પછી વંચાતી બધી જ સૂચનાઓ ગુજરાતીમાં લખાયેલી હશે તો પણ અજાણી લાગશે. નાના બાળકોને વાર્તા કહેવા બેસશો તો એ વાર્તામાં છોટા ભીમ, મોગલી અને ક્રિષ્ના ગૃહકાર્ય કરતા હશે તો બાળકોને નહીં સમજાય પણ ‘HOME WORK’ કરતાં હશે તો એ વાત બાળકોને જલદી સમજાશે. Novels સંબંધ નામે અજવાળું ‘બદલાતા સમય સાથે માણસ બદલાઈ રહ્યો છે, માણસ સંવેદન બાબતે બુઠ્ઠો થઈ રહ્યો છે !’ આવું બુધ્ધીજીવીઓ અને વિદ્ધાનો માની રહ્યા છે. ચલો માની લઈએ કે સાવ ખોટું ન... More Likes This ગીતા - સવાલ તમારા જવાબ શ્રીકૃષ્ણના - 2 દ્વારા Hardik Galiya પંચતંત્ર વાર્તાઓ આધુનિકતા - 5 દ્વારા Ashish ગિજુભાઈ ની પ્રેરક વાર્તાઓ આધુનિક ઢબે - 1 દ્વારા Ashish ભારતીય સૈનિકો રાજ રમતનો ભોગ બન્યા દ્વારા Gautam Patel હેલો.. કોઈ છે? દ્વારા Trupti Bhatt લુચ્ચું શિયાળ દ્વારા Darshana Hitesh jariwala પડછાયો: એક પેઢીના સ્વપ્નનો વારસો - 1 દ્વારા I AM ER U.D.SUTHAR બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા