સંબંધ નામે અજવાળું - 17 Raam Mori દ્વારા સામાજિક વાર્તાઓ માં ગુજરાતી પીડીએફ

સંબંધ નામે અજવાળું - 17

Raam Mori Verified icon દ્વારા ગુજરાતી સામાજિક વાર્તાઓ

આંખ બંધ કરીએ અને નાનપણની અમુક ક્ષણોને વિચારીએ એટલે ચહેરા પર આપોઆપ અમુક સ્મિત અકબંધ થઈ જાય. બાળપણ કોરા કેનવાસ જેવું હોય છે. સમય અને અનુભવના રંગો એ કોરા કેનવાસ પર સંબંધોની નવી નવી ભાત પાડે અને એ રંગોની ...વધુ વાંચો