પ્રકરણ 15 માં રફીક અને દગડુ ચાચાની વાતચીત થાય છે. રફીક, જે એક શાગીર્દ છે, દગડુ ચાચાના ફોનને સાંભળી આશ્ચર્ય અને આનંદ અનુભવે છે. દગડુ ચાચા તેને પાછા યાદ કરે છે અને એક મહત્વના કામ અંગે વાત કરે છે, જેમાં એક વ્યક્તિને ગાયબ કરવાનો ઓર્ડર છે. રફીક, જે રતનપરમાં છે, ચાચાને પોતાની સ્થિતિ વિશે કોઈ જાણ ન થાય તે માટે ચિંતિત છે. દગડુ ચાચા તેની પાસે જે કામ લાવવામાં આવે છે, તે રફીકના માટે ઉત્તેજક બનાવે છે, અને તે તેના ઉસ્તાદની પ્રતિષ્ઠા અને નેટવર્કને યાદ કરે છે. સતત ડર અને રોમાંચ વચ્ચે રફીક નવું કામ મેળવવાનું વિચારે છે, પરંતુ તેની જાતીય ચિંતાઓ પણ છે. સાપ સીડી - 15 Kamlesh K Joshi દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 27.1k 2.1k Downloads 4.2k Views Writen by Kamlesh K Joshi Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન પ્રકરણ ૧૫અભી ના જાઓ છોડ કે કી દિલ અભી ભરા નહીં “બોલો ને દગડુ ચાચા.” મહિનાઓ બાદ પોતાના ઉસ્તાદનો અવાજ ફોન પર સાંભળી રફીકને આશ્ચર્ય પણ થયું અને આનંદ પણ થયો. “શાગીર્દને કેમ યાદ કર્યો? હુકમ ફરમાવો.”“ક્યાં છો રફીક? વડોદરા કે અમદવાદ? પેલી તારી જુબેદાના પડખામાં?” ઉસ્તાદે રફીકની નશીલી રગ પર હાથ મુક્યો અને રફીકની આંખ સામે નશીલી આંખોવાળી જુબેદાનો નાચતો, થીરકતો દેહ પ્રગટ થઇ ગયો. એકાદ અઠવાડિયાથી પોતે અહીં આ અજાણ્યા વિસ્તારમાં ભટકી રહ્યો હતો. અત્યારે પણ એ સામેના ડોક્ટર અમૃતલાલના બંગલામાં ઘુસેલા પેલા સંજીવ નામના રહસ્યમય સાધુ પર ચાંપતી નજર જમાવી બેઠો હતો. લગભગ અર્ધી કલાકથી સંજીવ એ Novels સાપ સીડી પ્રકરણ ૧નગર મેં જોગી આયા....! ટ્રેઈન થંભી... આસ્તે આસ્તે એ સાધુ બારણા સુધી પહોચ્યો. એની આંખો સ્થિર હતી. ભગવા વસ્ત્રો એણે પહેર્યા હતા. ઉંમર હજુ ચાલીસ... More Likes This હાઈ કેપ્લર - ભાગ - 6 દ્વારા BHIMANI AKSHIT કવચ - ૧ દ્વારા મૃગતૃષ્ણા mrigtrushna" અવકાશયાન અને આંસુ: ડૉ. શાહનું વચન - 1 દ્વારા Vijay પ્રકાશનું પડઘો - 1 દ્વારા Vijay Untold stories - 5 દ્વારા Tapan Oza અસ્તિત્વહીન મંઝિલ દ્વારા Vijay આયનો - 1 દ્વારા Vijay બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા