પ્રકરણ ૧૦ માં ગાંધી સાહેબનું માનસિક તાણ અને પરિવારમાંના સંબંધોની તણાવની વાત છે. તેમણે પોતાના દીકરા મંથન સાથેના સંબંધની ગંભીરતા અનુભવી છે, કારણ કે મંથન લાંબો સમય સુધી તેમના સંપર્કમાં નથી રહ્યો. આલોક મહેતા દ્વારા મળેલી માહિતીથી ગાંધી સાહેબને આનંદ થયો કે મંથનને માલતી ગમી છે, જે ડોક્ટર અમૃતલાલની દીકરી છે, જે તેમને ઓળખતી હતી. ગાંધી સાહેબને મનમાં પોતાનાં સિદ્ધાંતો અને પરિવાર વચ્ચેની ખાઈની લાગણી છે. તેમણે સમજ્યું છે કે રાજકારણમાં અને જીવનમાં સત્ય અને નાટક વચ્ચેનો તફાવત હોય છે. તેમણે પોતાને અને પરિવારને એકીકૃત કરવા માટે હનુમાન ચાલીસાનો પાઠ શરૂ કર્યો છે, અને તેઓ આશા રાખે છે કે આથી સંબંધોમાં સુધારો આવશે. આ પ્રકરણમાં માનવ મનની લાગણીઓ, પરિવારની જટિલતાઓ અને માનસિક સંઘર્ષનું વર્ણન થાય છે, જે ગાંધી સાહેબને ઘેરે છે. સાપ સીડી - 10 Kamlesh K Joshi દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 25.6k 2.2k Downloads 5.2k Views Writen by Kamlesh K Joshi Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન પ્રકરણ ૧૦ પતઝડમેં જો ફૂલ મૂરઝા જાતે હૈ વો બહારો કે આને સે ખીલતે નહીં. વાત ગંભીર હતી એટલે ગાંધી સાહેબના ચહેરા પરની રેખાઓ તંગ બની હતી. સેક્રેટરી ગૌતમ હજુ સામે જ ઉભો હતો. બે મિનીટ નિરવ વીતી ગઈ એટલે ગૌતમે મૌન તોડતા હળવા આવજે કહ્યું.. “સાહેબ... સાંજે રતનપર જવાનું છે. આપે કહ્યું એમ શારદા માસીને પણ સાંજનો સમય આપી દીધો છે અને પેલી ગુજરાતી ન્યુઝ ચેનલની એડિટર સારિકાસિંહ અગિયાર વાગ્યે આવશે.” કહી સહેજ અટકી “અત્યારે આપને કઈ બ્રેકફાસ્ટ મોકલાવું?”ગાંધી સાહેબનો ચહેરો ગંભીર જ રહ્યો. એમણે ઘડિયાળ માં જોયું. સાડા દસ થયા હતા. રોજ તો આ સમયે તેઓ હળવો નાસ્તો Novels સાપ સીડી પ્રકરણ ૧નગર મેં જોગી આયા....! ટ્રેઈન થંભી... આસ્તે આસ્તે એ સાધુ બારણા સુધી પહોચ્યો. એની આંખો સ્થિર હતી. ભગવા વસ્ત્રો એણે પહેર્યા હતા. ઉંમર હજુ ચાલીસ... More Likes This હાઈ કેપ્લર - ભાગ - 6 દ્વારા BHIMANI AKSHIT કવચ - ૧ દ્વારા મૃગતૃષ્ણા mrigtrushna" અવકાશયાન અને આંસુ: ડૉ. શાહનું વચન - 1 દ્વારા Vijay પ્રકાશનું પડઘો - 1 દ્વારા Vijay Untold stories - 5 દ્વારા Tapan Oza અસ્તિત્વહીન મંઝિલ દ્વારા Vijay આયનો - 1 દ્વારા Vijay બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા