કહેવલનો ૨૬મો જન્મદિવસ અને તેની કંપની "jk shah Infotech" નો એક વર્ષ પૂર્ણ થવાનો દિવસ હતો. તેણે પોતાના મમ્મી-પપ્પાના નામ પરથી કંપનીનો નામ રાખ્યો હતો. પાર્ટીનું આયોજન કર્યું હતું, પરંતુ તે તેના માતા-પિતા વગર અપૂર્ણતા અનુભવતો હતો. બે વર્ષ પહેલા એક અકસ્માતમાં તેમના પિતાનું મૃત્યુ થયું હતું, જેનો અહેસાસ કેવલે આજે વધુ કરી રહ્યો હતો. તે તેના પિતાના જીવનના મૂલ્યોને યાદ કરતો હતો, જેમણે તેને શીખવ્યું હતું કે પૈસા કરતા સંતોષ વધુ મહત્વનો છે. કેવલે પોતાની મહેનત કરીને સફળતા મેળવી હતી, પરંતુ માતા-પિતા વિના તે સફળતા અધૂરી લાગતી હતી. અધુરા સપનાઓ Jayesh Lathiya દ્વારા ગુજરાતી વાર્તા 18 1.3k Downloads 4.6k Views Writen by Jayesh Lathiya Category વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન તારીખ ૧૨-૧૦-૨૦૧૭ આજે કેવલનો જન્મદિવસ હતો. તેનો આજે ૨૬મો જન્મદિવસ હતો. તેમજ તેમની કંપનીનુ આજે એક વર્ષ પૂર્ણ થયું હતું . બરાબર એક વર્ષ પહેલા " jk shah Infotech" નામની કંપનીની શરૂઆત કરી હતી. જે વેબસાઈટ બનાવવા ઉપરાંત એન્ડ્રોઇડ એપ્લિકેશન બનાવવાનુ કામ કરતી.કંપનીનુ નામ તેણે તેના મમ્મી પપ્પાના નામ પરથી રાખ્યું હતું.j એટલે જીજ્ઞેશ શાહ અને k એટલે કોમલ શાહ.તેણે આ ડબલ ખુશીના અવસર પર પોતાના ઘરે નાનકડી પાર્ટીનુ આયોજન કર્યું હતું. તેની ઓફીસમાં કામ કરતા લોકો, તેના નજીકના મિત્રો આવ્યા હતા.કેવલ આજે ઘણો ખુશ હતો તેમણે આજે બ્લેક પેન્ટ અને વાઈટ શર્ટ પહેર્યો હતો. માથામાં જેલ નાખ્યું હતુ. હાથમાં More Likes This બેટરહાલ્ફ (લવ રિવેન્જના પાત્રોની વાર્તાઓ-૩) પ્રકરણ-1 દ્વારા S I D D H A R T H વિશ્વની ટુંકી પ્રેત કથાઓ (લોકવાર્તાઓ) ભાગ-૧ જેડની મૂર્તિ દ્વારા Bhaveshkumar K Chudasama ભુતાવળ - 2 દ્વારા Dhamak પાંચ પૈસા - ભાગ 1 દ્વારા Dhamak અવળી દ્વારા Dhamak રૂપિયા management દ્વારા E₹.H_₹ જીવન ની કાયા કલ્પ - ભાગ 1 દ્વારા Rohan Joshi બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા