આ વાર્તા "આરતીસોની"ના પ્રકરણ 4માં, રુહાન કોર્ટમાં પ્રવેશ કરે છે અને પોતાની વાત કહેવાનું શરૂ કરે છે. તે જણાવે છે કે, જો તેના ગુનાની સજા તેના પિતાને થાય, તો તે પોતાને ક્યારેય માફ નહિ કરી શકે. રુહાનના કહેવા મુજબ, તે પોતાના બર્થડે પાર્ટીના કલેકશન માટે બહાર નીકળ્યો હતો, અને પાછા આવતા સમયે અકસ્માત થયો હતો. બીપીનભાઈએ તેના ગુનાની જવાબદારી લીધી છે. કોર્ટમાં ચર્ચાઓ ચાલુ રહે છે, અને લંચ બ્રેક પછી ફરીથી કેસની કાર્યવાહી શરૂ થાય છે. રુહાન અને બીપીનભાઈ વચ્ચેની દલીલોથી કોર્ટનો વાતાવરણ તંગ થાય છે. જજ સાહેબ માટે આ કેસના નવા વળાંકને ધ્યાનમાં રાખવું મુશ્કેલ બની રહ્યું છે. અંતે, જજ સાહેબ કેસનો નિર્ણય આવતી કાલે આપવાનો નિર્ણય કરે છે, જેનાથી મીડિયા વધુ ઉત્સાહિત થઇ જાય છે. તેઓ કોર્ટની કાર્યવાહી અને રુહાનની કબૂલાતને લઈને વિવિધ ચર્ચાઓ શરૂ કરે છે.
રુહાન - પ્રકરણ - 4
Artisoni
દ્વારા
ગુજરાતી ફિક્શન વાર્તા
Five Stars
1.3k Downloads
2.7k Views
વર્ણન
? આરતીસોની? પ્રકરણ : 4 "આપણે આગળ પ્રકરણ 3 માં વાંચ્યું.. રુહાનને બચાવવા બીપીનભાઈ ગુનો કબૂલ કરી જેલ ગયાં હતાં.. અને બીપીનભાઈને બચાવવા અચાનક એક ચહેરો કૉર્ટમાં હાજર થયો.. પણ એ કોણ ફુટી નીકળ્યું હતું.?? આમ અચાનક.. શું એ ચહેરો બચાવી શકશે બીપીનભાઈને.? હવે આગળ.. ❣️રુહાન પ્રકરણ : 4❣️ "જજ સાહેબ મારે કંઈ કહેવું છે." અચાનક કૉર્ટ રૂમમાં અવાજ ગુંજ્યો.. હાથ ફેલાવતો એક પડછાયો દાખલ થયો. એ રુહાન હતો. એણે હાથ ફેલાવી કહ્યું, "જજ સાહેબ મારે કંઈ કહેવું છે." "ગધેડા.. કર્મ કથાનો ભાર છાતીએ ઉંચકીને હું ફરતો હતો એ તને હજમ ના થયું? તે તું પરોપકારી જીવડો બની
?આરતીસોની?પ્રકરણ : 1 આજકાલ બાળકોના નખરા, મોજશોખ વધતાં ગયાં છે, માતા-પિતાને એટલી જ તકલીફોનો સામનો કરવાનો વખત આવે છે.. મને આનંદ થશે કદાચ કોઈ દીકરો મારી...
બીજા રસપ્રદ વિકલ્પો
- ગુજરાતી વાર્તા
- ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ
- ગુજરાતી ફિક્શન વાર્તા
- ગુજરાતી પ્રેરક કથા
- ગુજરાતી ક્લાસિક નવલકથાઓ
- ગુજરાતી બાળ વાર્તાઓ
- ગુજરાતી હાસ્ય કથાઓ
- ગુજરાતી મેગેઝિન
- ગુજરાતી કવિતાઓ
- ગુજરાતી પ્રવાસ વર્ણન
- ગુજરાતી મહિલા વિશેષ
- ગુજરાતી નાટક
- ગુજરાતી પ્રેમ કથાઓ
- ગુજરાતી જાસૂસી વાર્તા
- ગુજરાતી સામાજિક વાર્તાઓ
- ગુજરાતી સાહસિક વાર્તા
- ગુજરાતી માનવ વિજ્ઞાન
- ગુજરાતી તત્વજ્ઞાન
- ગુજરાતી આરોગ્ય
- ગુજરાતી બાયોગ્રાફી
- ગુજરાતી રેસીપી
- ગુજરાતી પત્ર
- ગુજરાતી હૉરર વાર્તાઓ
- ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ
- ગુજરાતી પૌરાણિક કથાઓ
- ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ
- ગુજરાતી રોમાંચક
- ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન
- ગુજરાતી બિઝનેસ
- ગુજરાતી રમતગમત
- ગુજરાતી પ્રાણીઓ
- ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર
- ગુજરાતી વિજ્ઞાન
- ગુજરાતી કંઈપણ
- ગુજરાતી ક્રાઇમ વાર્તા