મહેશ અને રમેશ બે સગા ભાઈઓ છે, જેમણે બાળપણમાં સાટોડિયું રમતા સમયે એક દુર્ઘટનાનો સામનો કર્યો. રમેશની દાદથી મહેશને ગંભીર ઇજા થઈ, પરંતુ સમય સાથે બંને મોટા થયા અને તેમના જીવનમાં ફેરફાર આવ્યો. રમેશ નોકરી માટે શહેર ગયો, જ્યારે મહેશ ગામમાં ખેતી કરી રહ્યો હતો. એક દિવસ મહેશે ખેતરમાં વધારે મહેનત કરતા માથામાં દુખાવો અનુભવો, જે બાદ તેને શહેરના દવાખાને લઈ જવામાં આવ્યો. ડોક્ટરે જણાવી દીધું કે મહેશને માથામાં ફ્યુમર છે, જે કેન્સરમાં પરિવર્તિત થઈ શકે છે. મહેશને સમજાયું કે તેની બાળપણની ઈજા કારણભૂત છે. રમેશ મહેશની મહેમાનદારી કરવા આવ્યો, પરંતુ મહેશ તેના માટે આ વાતને છુપાવી રાખવા માંગતો હતો. અંતે, ડોક્ટરે તેમને જણાવ્યું કે મહેશને કોઈ ગંભીર બીમારી નથી, પરંતુ મહેશએ જોખમમાં પોતાને રાખ્યું હતું.
મને મારું બાળપણ સાંભરે રે
Harshika Suthar Harshi True Living
દ્વારા
ગુજરાતી વાર્તા
Four Stars
1.3k Downloads
4.6k Views
વર્ણન
મને મારું બાળપણ સાંભરે રે એકવાર છોકરાઓની ટોળી સાતોડિયું રમતી હતી. તે ટોળકીમાં બે સગા ભાઈઓ પણ રમી રહ્યા હતા. મોટાભાઈનું નામ મહેશ અને નાનાભાઈનું નામ રમેશ હતું. બંને એકબીજા સાથે હળીમળીને રહેતા હતા. હવે સાતોડિયુંમાં માર દડી મારવાનો દાવ રમેશનો હતો. તેનો ભાઈ સામેની ટુકડીમાં હતો તેઓ રોજની જેમ મોજમાં જ રમતા હતા. દાવ પ્રમાણે રમેશે મારદડી મારી પણ દુર્ભાગ્યે દડી કેચ કરી લેવાના આશાયથી સામે નમી રહેલા મહેશના માથામાં તે સાતોડીયાની પતેડી સીધી ઊડીને ઘુસી ગઈ અને તરત જ લોહી ટપકવા માંડ્યું. તે નાનકડો રમેશ આ જોઈ ખૂબજ ડરી ગયો. ગામલોકો દ્વારા મહેશને તરત
બીજા રસપ્રદ વિકલ્પો
- ગુજરાતી વાર્તા
- ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ
- ગુજરાતી ફિક્શન વાર્તા
- ગુજરાતી પ્રેરક કથા
- ગુજરાતી ક્લાસિક નવલકથાઓ
- ગુજરાતી બાળ વાર્તાઓ
- ગુજરાતી હાસ્ય કથાઓ
- ગુજરાતી મેગેઝિન
- ગુજરાતી કવિતાઓ
- ગુજરાતી પ્રવાસ વર્ણન
- ગુજરાતી મહિલા વિશેષ
- ગુજરાતી નાટક
- ગુજરાતી પ્રેમ કથાઓ
- ગુજરાતી જાસૂસી વાર્તા
- ગુજરાતી સામાજિક વાર્તાઓ
- ગુજરાતી સાહસિક વાર્તા
- ગુજરાતી માનવ વિજ્ઞાન
- ગુજરાતી તત્વજ્ઞાન
- ગુજરાતી આરોગ્ય
- ગુજરાતી બાયોગ્રાફી
- ગુજરાતી રેસીપી
- ગુજરાતી પત્ર
- ગુજરાતી હૉરર વાર્તાઓ
- ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ
- ગુજરાતી પૌરાણિક કથાઓ
- ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ
- ગુજરાતી રોમાંચક
- ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન
- ગુજરાતી બિઝનેસ
- ગુજરાતી રમતગમત
- ગુજરાતી પ્રાણીઓ
- ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર
- ગુજરાતી વિજ્ઞાન
- ગુજરાતી કંઈપણ
- ગુજરાતી ક્રાઇમ વાર્તા