અજાણ્યા સાથે મિત્રતા - 1 Radhika Kandoriya દ્વારા ફિક્શન વાર્તા માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો ફિક્શન વાર્તા પુસ્તકો અજાણ્યા સાથે મિત્રતા - 1 Ajanya sathe mitrata - 1 book and story is written by Radhika Kandoriya in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Ajanya sathe mitrata - 1 is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. અજાણ્યા સાથે મિત્રતા - 1 Radhika Kandoriya દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા (40) 1.3k 3.2k (મારી શરૂવાત છે. આશા રાખું છું કે તમને ગમશે. કાલ્પનિક ઘટના છે.) આ વાત છે એક છોકરી ની જેનું નામ રાધિકા દેખાવમાં છોકરો જ જોઈ લો. બોયકટ hair , ...વધુ વાંચોમાં બ્લૂ લેન્સ, કાન માં નાના- નાના બે હીરા. તેને જોઈને છોકરીઓ પણ ફિદા થઈ જાય. બિલકુલ છોકરા ટાઈપની લાગે. એનો અવાજ સાંભળે ત્યારે ખબર પડે કે છોકરી છે. સ્વભાવ એકદમ દયાળુ અને આત્મવિશવાસ તો એનામાં ભરપૂર. હંમેશા ખુશ હોય અને બધાને ખુશ રાખે. તેને ધોરણ:૧૨ commerce ની એક્ઝામ આપી અને વેકેશન એન્જોય કરે છે. તે 6:00 થી7:00 pm. પાકૅમા જાય છે. ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો અજાણ્યા સાથે મિત્રતા - 1 અજાણ્યા સાથે મિત્રતા - નવલકથા Radhika Kandoriya દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા (174) 11k 32.9k Free Novels by Radhika Kandoriya બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ