અંજલિ એક પરફેકશનિસ્ટ છે, જે પોતાના જીવનમાં અનુરાગના મહત્વને સમજી રહી છે. તે ૨.૩૦ વાગ્યે ઓફિસમાં છે અને મહેતા સાહેબની મુલાકાતની રાહ જોઈ રહી છે. મહેતા સાહેબ કેબીનમાં પ્રવેશ કરે છે અને બંને વચ્ચે બેંગ્લોરના કામોની નિમણૂક વિશે ચર્ચા થાય છે. મહેતા સાહેબને એક લાઈસન્સ ઈસ્યુ કરવાની સમસ્યા છે, જેના માટે તેઓ અનુરાગ ગ્રુપની મદદ લેવાની જરૂર જણાય છે. અંજલિ તેમને પ્રોત્સાહન આપે છે અને વિશ્વાસ દર્શાવે છે કે કામ થઈ જશે. મહેતા સાહેબ પ્રોજેક્ટ પર નજર રાખવાની જવાબદારી લે છે અને અંજલિ તેમને રહેવા માટે કહે છે. અંતે, અંજલિ મહેતા સાહેબને પુછે છે કે આગામી સન્ડેના ખાત મુહુર્તમાં કોઈ ફેરફાર નથી? સંબંધો ની આરપાર... પેજ - ૨૨ PANKAJ દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 44.9k 3.3k Downloads 6k Views Writen by PANKAJ Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન અંજલિ મન માં ને મન મા જ....અંતર ને વલોહી રહી હતી...તથા તેનાં અને વિશાલ નાં સંબંધો...તથા તેના જીવન માં અનુરાગ નાં મહત્વ ને સમજી રહી હતી.હવે....આગળ....******** પેજ -૨૨ ********પરફેકશન ની આગ્રહી અંજલિ ને બધુંજ પરફેક્ટ જ જોઇએ. જમવાનું પતાવ્યું અને તેની ચેર પર બેઠી અને નજર સામેની દિવાલ પર લાગેલી ઘડીયાળ પર પડી...બરાબર ૨.૩૦ થયા હતા.દરવાજા પર નોક થયું....! અંજલિ એ વગર જોયે જ કહી દીધું....યસ કમ ઇન મહેતા સાહેબ.ગુડ આફટરનુન મેડમ...! કહી ને મહેતા સાહેબ કેબીનમાં આવ્યા. પ્લીઝ....આપ બેસો મહેતા સાહેબ...!! અંજલિ એ વિવેક પુર્વક બેસાડ્યા. મેડમ....આપણે વાત થયા મુજબ બેંગ્લોર ના મોટાભાગના કામોની પ્રોપર વ્યક્તિ ઓ ની નિમણુંક થઈ ગઈ છે. મી.ભટ્ટાચાર્ય Novels સંબંધો ની આરપાર પ્રયાગ....ઉઠ જો બેટા.....!! કયાં સુધી આમ સુતો રહીશ...? જરાક ઘડિયાળ તરફ નજર કર...8 વાગ્યા છે જો બેટા..! સૂરજ આજે પોહ ફાટતાં ની સાથેજ...ધીરે&... More Likes This અધૂરાશમાં પૂર્ણતા: એક રૂહાની સફર - ભાગ 1 દ્વારા Kinjaal Pattell અધુરો પ્રેમ - 1 દ્વારા orlins christain દર્દ થી દોસ્તી - 1 દ્વારા JIGAR RAMAVAT યાદોના સરનામે દ્વારા Zalri અવર ડ્રીમ હાઉસ દ્વારા Jaypandya Pandyajay ઈશ્ક - ભાગ 1 દ્વારા Roshani Prajapati લાગણીનો સેતુ - 1 દ્વારા Anghad બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા